________________
વિચારવું જોઈએ. વળી શુદ્ધ અહિંસામાં વિરાધનાના પરિહારનો બોધ જિનવચન જેવો અન્યત્ર નથી. તેઓ અહિંસાધર્મને કેવી રીતે માને છે તેને હવે વિસ્તારથી સમજાવે છે.
[૩૩૭] થાઽહિંસાયઃ પ૫, વ્રતધર્મયાવિમિઃ ।
વૈઃ ુશધર્માંધ થ્યને સ્વસ્વર્ગને ॥ ૧૨ ॥ મૂલાર્થ : અન્ય દર્શનીઓ અહિંસાદિક પાંચે વ્રતને, ધર્મ, યમ વિગેરે શબ્દોથી તથા કુશળધર્મ વિગેરે શબ્દોથી પોતપોતાના દર્શનમાં જે રીતે કહે છે તે બતાવે છે.
ભાવાર્થ : અહિંસાદિ પાંચે વ્રતને દરેક દર્શનીઓ ભિન્ન શબ્દો દ્વારા કહે છે.
[૩૩૬] પ્રાદુર્ભાવવતાસ્તત્ર, વ્રતોષવ્રતગ્યમ્ ।
यमाँश्च नियमान् पाशु-पता धर्मान् दशाऽभ्यधुः ॥ १३ ॥ મૂલાર્થ : ભાગવતવાળાં પાંચ વ્રતો અને પાંચ ઉપવ્રતો એમ દશ માને છે અને પાશુપત મતવાળા પાંચ યમ અને પાંચ નિયમ એમ દશ ધર્મ માને છે.
ભાવાર્થ : ભાગવત એટલે ભક્તિમાર્ગવાળા પૌરાણિકો પાંચ વ્રત પાંચ ઉપવ્રત એમ દશભેદ ધર્મના માને છે.
પાશુપત એટલે રૂદ્ર મતવાળા મૈયાયિકો પાંચ યમ અને પાંચ નિયમ એમ દશ પ્રકારે ધર્મ માને છે. [૩૧] અહિંસા સત્યવચન-મૌચંચાડવ્યત્ત્વના ।
ब्रह्मचर्यं तथाऽक्रोधो, ह्यार्जवं शौचमेव च ॥ १४ ॥ [ ३४०] सन्तोषो गुरुशुश्रूषा इत्येते दश कीर्तिताः ।
निगद्यन्ते यमाः सांख्यैरपि व्यासानुसारिभिः ॥ १५ ॥ મૂલાર્થ : અહિંસા, સત્યવચન, અચૌર્ય, અકલ્પના (નિષ્પરિગ્રહ) અને બ્રહ્મચર્ય તથા અક્રોધ (ક્ષમા) આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુ શુશ્રુષા એમ દશ ધર્મ છે. સાંખ્યમતવાળા પણ અહિંસાદિ પાંચ યમને માને છે.
ભાવાર્થ : અહિંસા
Jain Education International
જીવોની રક્ષા, સત્ય = સાચું બોલવું.
૧૮૬
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org