________________
[३३४] इहैव प्रोच्यते शुद्धाऽ-हिंसा वा तत्त्वमित्यतः ।
___ सम्यक्त्वं दर्शितं सूत्र-प्रामाण्योपगमात्मकम् ॥ ९ ॥
મૂલાર્થ શુદ્ધ અહિંસા અથવા શુદ્ધ તત્ત્વ આ જિનાગમને વિષે કહેવાય છે. એ પ્રમાણે સૂત્રના પ્રમાણપણાના સ્વીકારરૂપ સમક્તિ
ભાવાર્થ : “પ્રભુ તુજ વચન પ્રમાણ” અર્થાતુ જૈનાગમમાં શુદ્ધ અહિંસાનું સ્વરૂપ પરસ્પર અવિરોધી કહ્યું છે, તેને પ્રમાણિત કરી, તેના પરમાર્થનો કે શુદ્ધ તત્ત્વનો સ્વીકાર કરવો, સિદ્ધાંતનો સ્વીકાર કરવો તે સમક્તિ છે. [૨૬] શુદ્ધ હિંસવિતતઃ સૂત્ર-પ્રામાખ્ય, તત વ ર !
__अहिंसा शुद्धधीरेव-मन्योन्याश्रयभीननु ॥ १० ॥
મૂલાર્થ સૂત્રમાં શુદ્ધ અહિંસાની ઉક્તિ હોવાથી સૂત્રની પ્રમાણતા સિદ્ધ થાય છે, તેથી તે જ પ્રાણી અહિંસા વિષે શુદ્ધ બુદ્ધિવાળો થાય છે. તેથી અન્યોન્ય દોષનો ભય રહેતો નથી.
ભાવાર્થ : જૈનાગમમાં યુક્તિ વડે નિર્મળ અહિંસાનું પ્રતિપાદન છે અને ઉપદેશ પણ તેમ છે, તેના શ્રવણથી પણ અહિંસાધર્મને વિષે સ્વત:શુદ્ધ ભાવના થાય છે. આથી ઉપદેશ અને આચરણમાં કોઈ અન્યોન્ય દોષ રહેતો નથી. [૨૬] નૈવું, ચશ્માદિસાય, સર્વેષાવિવવિયતા |
તષ્ણુતાવવોશ, સમવિિવચારે 99 . મૂલાર્થઃ જે કારણ માટે સંભવ વગેરેનો વિચાર કરતા અહિંસાને વિષે સર્વ મતોની એકવાક્યતા થતી નથી. તેમજ તે અહિંસાની શુદ્ધતા અને જ્ઞાન પણ તે તે શાસ્ત્રોથી થતું નથી. તેથી અન્ય દર્શનોમાં અહિંસાનાં વચનો અસંગત છે.
ભાવાર્થ હે ભદ્ર ! અહિંસા એ પરમધર્મ છે, એમ સર્વ દર્શનો કહે છે, છતાં સાંખ્ય, ભાગવત, પાશુપત અને બૌદ્ધમત વગેરેમાં અહિંસા સ્વરૂપનું પ્રતિપાદન કરવા વિષે એકવાક્યતા નથી. તેમનાં કહેલાં સૂત્ર શુદ્ધ અહિંસાને ઘાતક થાય છે કે કેમ તે યુક્તિથી
વિષય છે કારણ માટે વાવિયા
સમક્તિ અધિકાર : ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org