________________
પ્રબંધ ૪થો
અધિકાર ૧૨મી
સમક્તિ અધિકાર
અહો આત્મસ્વરૂપનું સામર્થ્ય ! વૈરાગ્યનો પ્રભાવ મમતાનો ત્યાગ સમતાનો આવિર્ભાવ સદ્ધનુષ્ઠાનનું બળ મનઃશુદ્ધિની નિર્મળતા ફળશ્રુતિ શુદ્ધ સમફત્વની પ્રાપ્તિ. [ફરી મનઃશુદ્ધિધ સચવ, સચેવ પરમાર્થતઃ |
તિિના મોઢામ સા, પ્રત્યાયાનુવચિની || 9 || મૂલાર્થઃ સમકિત હોય તો જ પરમાર્થથી મનશુદ્ધિ થાય છે. તે મનશુદ્ધિ સમકિત રહિત હોય તો મોહગર્ભિત અને પ્રત્યપાયના સંબંધવાળી છે; (પ્રતિ અપાય = પાપ પ્રતિ સંબંધવાળી) વિપરીત.
ભાવાર્થઃ વાસ્તવમાં મનશુદ્ધિ તાત્ત્વિકપણે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછીની ભૂમિકા છે. છતાં શાસ્ત્રકારોએ દર્શાવેલા મનશુદ્ધિના ઉપાયો સમ્યગુભાવની નજીક લઈ જનારા છે. છતાં પણ જો એ મનશુદ્ધિ દંભવાળી, અજ્ઞાનમિશ્રિત હોય, સમક્તિ વગરની મોહમિશ્રિત હોય તો ગુણોની હાનિ કરે છે. પ્રાયે વિપરીતપણે ફળ આપે છે. કારણ કે તેના મૂળમાં મિથ્યાત્વરૂપી પાપાચાર છે. [૨૭] સગવત્વસતિ વ શુહા નાવિક ક્રિયાઃ |
તાસાં મોક્ષને પ્રોવત્તા, ચા સહકારિતા | ૨ | મૂલાર્થ : દાનાદિક સર્વ ક્રિયાઓ સમક્તિ સહિત હોય તો જ તે શુદ્ધ છે. કારણ કે તે ક્રિયાઓના મોક્ષરૂપી ફળમાં આ સમકિતનું સહકારીપણું છે.
ભાવાર્થ સમક્તિનું સામર્થ્ય સહજ છે, તેથી તેની ઉપસ્થિતિમાં દાનાદિક, તપ, શીલ આદિ કરેલી ક્રિયાઓ પણ સ્વયં શુદ્ધ હોય
સમક્તિ અધિકાર : ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org