________________
લાગે છે, કારણ કે તેઓ સાચો માર્ગ ગ્રહણ ન કરતાં તેમનામાં વિપર્યાસપણું હોવાથી એકાંતને ગ્રહણ કરી લે તો અનર્થ થાય. અને શ્રદ્ધાના અભાવે તેમનો આ યોગ હિતકારી થતો નથી. | [૨૨] ઉન્મત્યાપન વાઢ – મસમગ્નસાર .
__भावनीयमिदं तत्त्वं जानानैर्योगविंशिकाम् ॥ ३८ ॥ મૂલાર્થ : અયોગ્ય કારણ કરવાથી અત્યંત ઉન્માર્ગનું ઉત્થાપન કર્યું એટલે ઉન્માર્ગને જાગૃત કર્યો, એમ જાણવું. આ તત્ત્વ યોગવિંશિકાને જાણનારાઓએ વિચારવાલાયક છે.
ભાવાર્થ: આ ગૂઢ રહસ્યવાળું શાસ્ત્ર જો અયોગ્ય મનુષ્યના જોવામાં આવે તો કોઈ વાર તેનામાં ઉન્માદ જાગૃત થાય તો સૂત્ર અને ક્રિયાનો નાશ થાય. કારણે શ્રદ્ધા કે આદરરહિત કાયોત્સર્ગાદિ ક્રિયા ઉન્માદનું કારણ બને છે. તેમ યોગ વિશિકાગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે. [૨૦] વિઘા તત્સવનુષ્ઠાન – માય શુદ્ધતા !
જ્ઞાતા સમયસદ્ધીવે તો સંજ્ઞા વિદાય ર રૂ૫ છે. મૂલાર્થ : શુદ્ધ ચિત્તવાળાએ શાસ્ત્રને પરમાર્થને જાણીને તથા લોકસંજ્ઞાનો ત્યાગ કરીને આ પૂર્વે કહેલું સદનુષ્ઠાન ત્રણે પ્રકારે પ્રહણ કરવું.
ભાવાર્થ: શ્રદ્ધાયુક્ત શુદ્ધચિત્તવાળાએ લોકસંજ્ઞા, રાગાદિ કલંક રહિત, જિનાગમના પરમાર્થને ઘાતક પૂર્વે કહેલું સદનુષ્ઠાન આદરવું.
ગુરુ અને શાસ્ત્રના વચનાનુસાર જ્ઞાન સાપેક્ષ થઈ સદઅનુષ્ઠાન કરવું, કરાવવું, અને અનુમોદવું, એ અધ્યાત્મની પાત્રતા છે.
સદનુષ્ઠાન અધિકાર પૂર્ણ
સદનુષ્ઠાન ઃ ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org