________________
દુષ્કતની ગર્તા જેવા સમકિતની પ્રાપ્તિના બીજ-નિમિત્તોનો ઉદય થાય છે જેથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. તેમાંથી ગુણાનુરાગ, વાત્સલ્ય જેવા અંકુરો ફૂટે છે. અને આખરે જીવ મોક્ષમાર્ગને પામે છે. [२८५] बीजं चेह जनान् दृष्ट्वा, शुद्धानुष्ठानकारिणः ।
बहुमानप्रशंसाभ्यां, चिकीर्षा शुद्धगोचरा ॥ २१ ॥ મૂલાર્થ આ જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન કરનારા મનુષ્યોને જોઈને તેના બહુમાન અને પ્રશંસા વડે શુદ્ધ વિષયવાળી ક્રિયા કરવાની ઇચ્છા તે બીજ છે.
ભાવાર્થ : તહેતુ અનુષ્ઠાનયુક્ત સાધકને જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન કરનાર પ્રત્યે પ્રશસ્ત માન થાય છે. અને સ્વયં પોતાને શુદ્ધક્રિયા કરવાની રુચિ થવી તે બીજ છે. બીજ પરંપરાએ મુક્તિનું કારણ બને છે. [૨૬] તસ્યા વીનુવસ્થા – ક વીતિઃ |
तद्धत्वन्वेषणा चित्रा, स्कंधकल्पा च वर्णिता ॥ २२ ॥ મૂલાર્થ તે શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઇચ્છાનો કલંકરહિત અનુબંધ એને અંકુર કહે છે. વિવિધ પ્રકારની તેના પ્રકારની ગવેષણાને સ્કંધરૂપ કહી છે.
ભાવાર્થ : ધર્મમાર્ગની ભૂમિકામાં રુચિના બીજ વાવ્યા પછી ધર્મવૃક્ષનાં અંકુર ફૂટે છે. નિર્મળભાવથી પુનઃપુનઃ રુચિની વૃદ્ધિ તે અંકુર છે. તથા તે હેતુ પ્રમાણે અનુષ્ઠાનની શુદ્ધિ તથા તે પ્રમાણેની સૂક્ષ્મ વિચારણા કરવી તે વૃક્ષના અન્ય અંશોના સમૂહરૂપ સ્કંધ છે. (જથ્થો) [૨૭] પ્રવૃત્તિત્તેવું ચિત્રા વ, પત્રસિદૃશી મતા |
પુષ્પ ૨ ગુયોરારિ – દેતુસપત્તિનક્ષણ // ૨૩ ! મૂલાર્થ તેવા અનુષ્ઠાનને વિષે વિચિત્ર પ્રકારની પ્રવૃત્તિને પત્રાદિક સદેશ માનેલી છે. તથા ગુરુ સમાગમ કારણોની સમૃદ્ધિને પુષ્યરૂપ કહેલ છે.
ભાવાર્થ : ધર્મને વૃક્ષની ઉપમા આપીને બીજ, અંકુર, પત્રાદિક (સ્કંધ)નું કથન કર્યું. હવે તેમાં પુષ્પો ખીલે છે. અર્થાત અનુષ્ઠાનની
૧૫૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org