________________
જ છે. તે મોક્ષમાર્ગને માટે પ્રયોજનભૂત નથી. [૨૦] નામનિર્જરાત્રિ શ્રાવજોશાહિદોતિયું !
સામનિર્વા તુ ચાતુ સોપયોગ પ્રવૃત્તિતઃ || ૧૬ મૂલાર્થ: આ અનુષ્ઠાનને વિષે કાયકલેશ થતો હોવાથી તેને અકામ નિર્જરાનું કારણ કહ્યું છે. સકામ નિર્જરા તો ઉપયોગ સહિત - શુભ પ્રવૃત્તિ કરવાથી થાય છે.
ભાવાર્થ : અનનુષ્ઠાનમાં ભલે મનુષ્ય દ્રતાદિ કરતો હોય તો પણ તે કાયકલેશરૂપ હોવાથી અકામ નિર્જરાનું કારણ બને છે. અર્થાત્ ક્રિયામાત્ર ફળવતી હોવાથી તેનું પરિણામ આવે છે. તેમ આ લોકસંજ્ઞારૂપ અનુષ્ઠાનના પરિણામે સાંસારિક તુચ્છ સુખ મળે છે. પણ તે અનુષ્ઠાન મોક્ષમાર્ગને ઉપયોગી થતું નથી:
તહેતુ અનુષ્ઠાન [59] સવનુષ્ટનરાળા તાામિનાનું !
एतच्च चरमावर्तेऽनाभोगादेविना भवेत् ॥ १७ ॥ મૂલાર્થ : માર્ગાનુસારી પુરુષોને સત્ અનુષ્ઠાનની પ્રીતિ વડે તહેતુ અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાન અનાભોગિક વિના ચરમાવર્તને વિષે પ્રાપ્ત થાય છે. છેલ્લા આવર્તે)
ભાવાર્થ: તહેતુ : મોક્ષમાર્ગને અનુરૂપ અનુષ્ઠાન મોક્ષમાર્ગની અભિલાષાવાળાને હોય છે, કે જે જીવ છેલ્લા આવર્તને યોગ્ય થયો હોય છે, અર્થાત્ જેનો સંસાર અલ્પ છે. તે અનાભોગિક એટલે સૂત્રમાં – ક્રિયામાં અનુપયોગ, વિસ્મૃતિ, અનાદર કે આશંસા જેવા દોષથી રહિત હોય છે. તેને આ અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાનથી આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. [૨૨] ઘર્મચીવનાતોડયું વવાત શાપરા /
अत्र स्याक्रियारागोऽन्यत्र चासत्क्रियादरः ॥ १८ ॥ મૂલાર્થ: આ ચરમાવર્ત ધર્મની યુવાવસ્થાનો સમય છે, અનેક પુદ્ગલ પરાવર્ત જેને (દીર્ઘકાળ) બાકી છે તેવો સંસાર જીવની બાલ્યાવસ્થા છે. ચરમપુદ્ગલ પરાવર્તમાં સક્રિયાનો આદર હોય છે,
૧૫૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org