________________
निगूढं तत्त्वमात्मनः । તવધ્યાત્મપ્રસાવેન, ર્યાસ્યાનેવ નિર્મઃ ॥ ૨૨ ||
મૂલાર્થ : જેથી કરીને આ સમતા જ આત્માનું સર્વોત્કૃષ્ટ અને આ સમતાને જ વિષે અધ્યાત્મના
અતિગૂઢ તત્ત્વ છે. તેથી કરીને પ્રસાદ વડે કરીને અતિ ઉદ્યમ કરવો.
[૨૬૪] પરસ્માત્પરમેષા ય
ભાવાર્થ : સમતા એ આત્માનું સર્વ પ્રદેશે વ્યાપ્ત એવું ગૂઢ તત્ત્વ છે. જાણે સમતા એ જ આત્મા, શેષ સર્વ આત્મસ્વરૂપનો વિસ્તાર છે. વળી મોક્ષમાર્ગને જોડતા સર્વ પરિણામરૂપ યોગમાં સર્વોત્કૃષ્ટ યોગ છે. તેથી કરીને પંડિતજનો નિર્દોષ ચિત્ત વડે, પ્રસન્નતા વડે સમતાને આરાધે છે. અત્યંત ભાવે આરાધે છે.
પરિણામે સમતાનો આરાધક અભેદ બને છે. સંસારના સર્વ જીવો પ્રત્યે તેની સમવૃત્તિ રહે છે. સર્વાત્મામાં તેની સમષ્ટિ છે. જગતના સર્વ જીવો સમતાનું સુખ પામો, તેવી તેમની સહજ ભાવના છે.
સમતા અધિકાર પૂર્ણ
-
મનમાં સમભાવ રાખી, તમે તમારી નિંદા-પ્રશંસા સાંભળો.
કરો.
મનમાં શમ-પ્રશમભાવ રાખીને વસ્તુનું રૂપ જુઓ. મનમાં ઉપશમભાવ રાખીને સુગંધ-દુર્ગંધનો અનુભવ
મનમાં શામ્યભાવ રાખીને પ્રિય-અપ્રિય વિષયનો સ્પર્શ કરો.
નહીં કરે.
આ રીતે કરેલો વિષયોપભોગ દુ:ખી આ લોકમાં કે પરલોકમાં તમને દુઃખ નહીં આપે.”
સામ્યશતકમાંથી
Jain Education International
૧૪૪
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org