________________
મૂલાર્થ : પ્રાણી મમતા વડે કરીને નિઃશંક રીતે આરંભાદિકમાં વર્તે છે. તથા ધનના લોભે કરીને યોગ્ય કે અયોગ્ય કાળે પણ ઊઠીને દોડે છે.
ભાવાર્થ ? આત્મહિતના હેતુ રહિત જીવ કેવળ મમતાનો માર્યો, ભવના ભય વગર નિઃશંક થઈને પરિવારને સુખી કરે તેવી મૂછને કારણે આરંભાદિક કરે છે. વળી ધનના લાભાર્થે પાપાચરણ સેવે છે. તેમાં રાત્રિ-દિવસનો ભેદ રાખ્યા વગર અકાળે તેની પાછળ દોડે છે. ધર્મ-અનુષ્ઠાનના સમયને સાચવતો નથી અને દોડે છે. ધનનો લોભ વૃદ્ધાવસ્થા થવા છતાં છૂટતો નથી. મમતા આવી રીતે જીવને જીવનના અંત સુધી વળગીને રહે છે. [૨૧] સર્વ શ્રેમ ર પોષાય, વિદ્યતે મમતાવશઃ |
इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ॥ १० ॥ મૂલાર્થ ? પોતે મમતાને આધીન થઈને જેઓના પોષણ માટે ખેદ પામે છે; તેઓ આલોક કે પરલોક માટે રક્ષણને માટે કે શરણને માટે થતા નથી. - ભાવાર્થ : મોહનીય કર્મના ઉદયરૂપ મમતાની પ્રબળતા તો જુઓ ? જીવ જે પુત્રાદિક માટે ધનોપાર્જન કરવાનો અતિ શ્રમ કરે છે તેઓ આ કાળના પ્રભાવથી ગ્રસિત છે, તેથી આલોકમાં પણ વૃદ્ધાવસ્થામાં તેમને રક્ષણરૂપ કે શરણરૂપ થતા નથી તો આવતા જન્મમાં ક્યાંથી થશે ? [२१९] ममत्वेन बहून लोकान्, पुष्णात्येकोऽर्जितैर्धनैः ।
સોઢા નરેશકુવીનાં તીવ્રપાવ વ તું છે 99 / મૂલાર્થ : એકલો જ મનુષ્ય મમતાને લીધે પોતે ઉપાર્જન કરેલા દ્રવ્ય વડે ઘણા માણસોનું પોષણ કરે છે. અને નરકનાં દુ:ખો તો તે એકલો જ ભોગવે છે.
ભાવાર્થ : વાસ્તવમાં જીવને પોતાને જ મમતાને લઈને એમ થાય છે કે આ સૌ સ્વજન મારા છે. તેમને સુખી કરું. અને તેવા વિચારથી તે માયા જેવા પ્રપંચ વડે ધનાદિનો સંગ્રહ કરે
૧૨૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org