________________
શરીરને વિષે રહેલો ઝીણો તાવ ક્યારે વૃદ્ધિ પામે તે કહેવાય નહિ, તેમ તેવા બાહ્ય ત્યાગવાળાના વિષય કષાયોની નિવૃત્તિરૂપ શાંતિ પણ સંસારની વૃદ્ધિ માટે થાય છે. १५०] कुशास्त्रार्थेषु दक्षत्वं, शास्त्रार्थेषु विपर्ययः ।।
વેચ્છન્દતા હુતાશ, ગુણવત્સસ્તવાન || ૧૨ [૧૧] આત્મોન્સર્ષ પરદ્રોદ વેતદો મળીવન |
आश्रवाच्छादनं शक्त्यु-लड़नेन क्रियादरः ॥ १३ ॥ ૧ ફ૩] ગુણાનુરાધુર્ય-મુવાલ્વેિ વિસ્કૃતિઃ |
અનુવસ્થાન્તિા ૨, પ્રળિાનસ્ય વિસ્મૃતિઃ - ૧૪ १५३] श्रद्धामृदुत्वमौद्धत्यमधैर्यमविवेकिता । वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ॥ १५ ॥
મોહગર્ભિત વૈરાગ્ય મૂલાર્થ : કુશાસ્ત્રના અર્થને વિષે કુશળતા, સત્ય શાસ્ત્રના અર્થને વિષે વિપર્યય, સ્વછંદપણું, કુતર્ક, ગુણીજનોના સંગ ત્યાગ.
પોતાનો ઉત્કર્ષ, બીજાનો દ્રોહ, કલહ, દંભવડે આજીવિકા કરવી, આશ્રવોનું આચ્છાદન કરવું, શક્તિ કરતાં અધિક ક્રિયાનો આદર કરવો.
ગુણને વિષે પ્રીતિનો ત્યાગ, બીજાના કરેલા ઉપકારનું વિસ્મરણ, અનુબંધાદિકનો અવિચાર, પ્રણિધાનનો વિનાશ.
શ્રદ્ધાની કોમળતા, ઉદ્ધતપણું, અધૂર્ય અને અવિવેકીપણું તે મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણો છે.
ભાવાર્થ : મોહથી ઘેરાયેલો મનુષ્ય વૈરાગ્ય ધારણ કરે તો પણ નીચેના દોષોથી તેનો વૈરાગ્ય જ મોહના લક્ષણયુક્ત હોય છે. જેમકે કુશાસ્ત્રના અર્થની કુશળતા અને જેમાં વસ્તુના યથાર્થ સ્વરૂપ નિરુપણ કર્યું હોય તેમાં વિપરીત બુદ્ધિ કરવી, સ્વમતિ પ્રમાણે કે કુતર્ક કરીને પોતાનો મત સાચો ઠરાવવો, આથી તેઓ સમક્તિવંત ગુણીજનોના સંસર્ગને ઇચ્છતા નથી.
સમ્યકત્વાદિ ગુણોરહિત હોવા છતાં સ્વપ્રશંસા કરવી, અને
૮૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org