________________
[૪૭] સિદ્ધાન્તમુનીવ્યાપ, જે વિદ્યાર્થભાષાઃ |
તેષામચેતવેષ્ટ, સુર્વતાપિ કુકરમું મૂલાર્થ ઃ જેઓ સિદ્ધાંતનો આશ્રય કરીને પણ, વિરુદ્ધ અર્થને કહે છે તેઓ અતિ દુષ્કર તપસ્યાદિકને કરતા હોય તો પણ તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત છે.
ભાવાર્થઃ વળી થોડું શાસ્ત્રજ્ઞાન જાણીને પોતાને પ્રસિદ્ધિ મળશે, એમ માનીને તેઓ જૈન સિદ્ધાંતનો આશ્રય કરે છે. પરંતુ તેઓ ઉપદેશ તે સિદ્ધાંતના અર્થથી વિપરીત જણાવે છે. તેઓ કદાચ બાહ્ય પ્રકારે તપસ્યાદિ વિશેષ કરતા હોય તો પણ તેમનો એ દેખાતો વૈરાગ્ય મોહગર્ભિત છે. [१४८] संसारमोचकादीना-मिवैतेषां न तात्त्विकः ।
शुभोऽपि परिणामो, यजाता नाज्ञारुचिस्थितिः ॥ १० ॥ મૂલાર્થ ઃ તેઓના શુભ પરિણામ પણ સંસારમોચકાદિકથી જેમ તાત્ત્વિક નથી, કેમ કે તેઓની જિનેશ્વરની આજ્ઞાને વિષે શ્રદ્ધાની સ્થિરતા નથી.
ભાવાર્થ : સંસારમોચક મતવાળા એટલે તેઓ એમ માને છે દુઃખથી પીડાતા રીબાતા જીવોને બલી જેવા કાર્યથી જલ્દી મારી નાંખવામાં આવે તો તેમનો એક ભવ જલ્દી પૂરો થાય, તેથી તેમની નિયતિમાંથી એક ભવ ઓછો થાય, આવો જીવદયાનો ભાવ વિપરીત સ્વમતિથી ઊપજાવેલો છે, તે જિનાજ્ઞાથી વિરુદ્ધ છે અને તાત્ત્વિક નથી. તેમની દયા પણ નિર્દયતા છે. તેઓને જે વૈરાગ્ય છે તે પણ મોહગર્ભિત છે. [१४९] अमीषां प्रशमोऽप्युच्चै-र्दोषपोषाय केवलम् ।
अन्तर्निलीनविषम-ज्वरानुभवसनिभः ॥ ११ ॥ મૂલાર્થઃ શરીરને વિષે અત્યંત ગુપ્ત રહેલા વિષમ જ્વરના અપ્રકાશની જેવો તેઓનો પ્રશમ પણ કેવળ મોટા દોષોનું પોષણ કરવા માટે છે.
ભાવાર્થ : ઉસૂત્રની પ્રરૂપણા કરનાર કેવા છે ? તેઓ જેમ
વૈરાગ્યના ભેદ : ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org