________________
થાય છે, વળી સત્તામાં રહેલા કર્મોરૂપી સંસ્કારો પણ સહજ રીતે જ તૃપ્ત થઈ શાંત થઈ જાય છે. જોકે આવા માર્ગની કેડી જેઓ પાસે પૂર્વની આરાધનાનું ઉત્તમ બળ હોય તેને માટે છે. સામાન્ય સાધકને માટે તો પૂર્વે બતાવેલો રાજમાર્ગ છે, અર્થાત્ ઉત્સર્ગ માર્ગ છે, કે તપ સંયમ વડે જીવનનું ઉત્થાન કરવું. [939] વત્તેન પ્રેર્યમાન રણનિ વમવત
ર નાતુ વશતાં યાત્તિ પ્રત્યુતાર્થવૃદ્ધ ૨૬ // મૂલાર્થ : બળવડે પ્રેરણા કરતા ઈદ્રિયો વનના હસ્તીની જેમ કદાપિ વશપણાને પામતા નથી, પણ ઊલટાના અનર્થની વૃદ્ધિને માટે થાય છે.
ભાવાર્થ : સદ્વિવેક રહિત કે ગુરઆજ્ઞારહિત જો કોઈ પોતાને જ્ઞાની માની બળવડે ઈદ્રિયોના વિકારોને દબાવવા જાય તો તે વિષયો કોઈ વાર જંગલી હાથીની જેમ વધુ પ્રબળ થઈ અનર્થ કરે છે. વશમાં રહેતા નથી. માટે ગુરુઆજ્ઞાએ રહી સંયમ માર્ગ આરાધવો, જેથી ઇંદ્રિયો સહજ સંયમમાં ટકે. [9] ૨] પત્તિ તન્ના નીચે – ડું ૨ પ્રધુમ્મતે !
માત્માને ઘાર્નિામાની ક્ષિપત્તિ નરવ | ૨૦ || મૂલાર્થ : ધાર્મિકની જેવા દેખાતા જનો લજ્જા વડે નીચું જુએ પણ ધ્યાન તો દુષ્ટ કરે છે. તેથી તેઓ પોતાના આત્માને નરકરૂપી કૂવામાં ધકેલી દે છે.
ભાવાર્થ : ધાર્મિક ગણાવાના દંભને ધારણ કરી તેઓ કદાચ મુદ્રા નીચી રાખી નમ્રતાનો દેખાવ કરે પણ તેમના મનમાં તો દુષ્ટ વિચારો અને વિકારોનું ધ્યાન ચાલતું હોય છે. એવા દિશામૂઢ જનો જાતે જ નરકમાં પહોંચી જાય છે. [9] ૨] વશ્વને શરણાનાં તદ્વિતઃ ઇમતિ |
સમાવિનિયોનિ સવા સ્વામિાવિત | ૩૦ || મૂલાર્થ : નિરંતર સ્વપરના વિભાગને જાણનારા તથા તે વિષયોથી વિરક્ત થયેલાં પ્રાણીઓ રૂડા પરિણામના ઉપયોગ વડે ઈદ્રિયોનું
૭૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org