________________
બીમારીથી ભોગ ન ભોગવવા છતાં તે વિચારબળ ભોગવે છે. તેથી કર્મથી બંધાય છે. [૨૬] મત પ્રવ મહાપુવોપતિયા |
गर्भादारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥ २६ ॥ મૂલાર્થ : એ જ કારણથી મહાપુણ્યના વિપાકે કરીને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા ઉત્તમ પુરુષોને ગર્ભથી જ આરંભીને વૈરાગ્ય હણાતો નથી.
ભાવાર્થ : ઉત્તમ પુણ્યના ઉદય વડે, પૂર્વે નિષ્કામભાવે સેવેલા સંયમના પરિપાકે જેને મહાપુણ્યનો વિપાક થયો છે, જેમ કે આનંદાદિ શ્રાવકોને વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ. તેનો ભોગ પણ કર્યો, વળી તીર્થકરને. ચક્રવર્તીપણાના સુખ મળવા છતાં તેમનો વિરક્તભાવ હણાતો નથી. અર્થાત્ પુણ્ય પણ ફળ આપી નિર્જર છે, કારણ કે પુણ્ય પ્રત્યે ભોગવૃત્તિ નથી. [१२९] विषयेभ्यः प्रशान्तानामश्रान्तं विमुखीकृतैः ।
રશિાવૈરાગ્ય-મેષ રાનપથઃ સિત ૨૭ // મૂલાર્થ : અત્યંત શાંત થયેલા ભવ્યોને વિષયો થકી પરામુખ કરેલા ઇન્દ્રિયો વડે જે સુંદર વૈરાગ્ય ઊપજે છે તે જ રાજમાર્ગ
ભાવાર્થ : જેઓ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉપશાંત થયા છે. તેમજ અંગોના વિકારો જેના શમી ગયા છે, તેમને ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે એ જ રાજમાર્ગ છે. [१३०] स्वयं निवर्तमानैस्तै-रनुदणैरयन्त्रितैः ।।
વૃર્શાવતાં તસ્યાં – (ભાવેશપરી મતા ર૬ છે. મૂલાર્થ : જ્ઞાનીઓએ પોતાની જાતે જ નિવૃત્ત પામેલા, ઉદીરણા નહિ કરેલા, નિરોધ નહિ કરેલા અને તૃપ્ત થયેલા એવા તે ઇન્દ્રિયો વડે જે વૈરાગ્ય થાય છે, તે સાંકડી શેરીરૂપ માર્ગ છે.
ભાવાર્થ : અહો ! પૂર્વે સેવેલા સંયમના સંસ્કાર તો જુઓ, કે એવા જ્ઞાનીજનોને વિષયોના વિકારો સતાવતા નથી, જાતે જ નિર્વત્ત
વૈરાગ્ય સંભવ ઃ ૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org