________________
સાવાદ
ગુચ્છક ]
૪૯ बडिशं स्त्रीजनं क्षिप्त्वा, मनस्त्वां मकरध्वजः ।
शब्दादिद्रहमीनं हा, पचति रागपावके ॥८॥ મચ્છીમાર મદન–
–“હે મન ! શબ્દાદિ (વિ)રૂપ જળાશયને વિષે માછલા જેવા તારી પાસે લલનાનંગ રૂપ બડિશને ફેંકીને મદન(રૂપ મચ્છીમાર) તને રાગરૂપ અગ્નિમાં પકાવે છે.”-૮
स्तोकमपि विकारं ते, कुर्वन्ति नाङ्गना यदा ।
हसित-ललितादिभि-स्तदा ते परमं सुखम् ॥ ९॥ ઉત્તમ સુખને માર્ગ–
લે – “ જયારે હાસ્ય, વિલાસ ઇત્યાદિ વડે (પણ) તે વનિતાઓ તારે વિષે જરા પણ વિકાર ઉત્પન્ન નહિ કરી શકે ત્યારે તને પરમ સુખ મળશે.”——૯
સ્પષ્ટી–રમણની રમણીયતા અને તેના હાવ-ભાવો એ પુરુષોને વિકારની પાશમાં સપડાવનારાં પ્રલોભને છે. એનાથી જે પુરુષ અંજાઈ જાય છે તેની અગતિ સરજાયેલી છે, તેને માથે દુઃખનાં ઝાડ ઉગવાં બાકી છે. જેમ ડુંગર દૂરથી રળિયામણો છે, પરંતુ પાસે જનારને તે બીહામણું થઈ પડે છે તેમ દયિતાના દર્શન આલાદ-જનક છે, પરંતુ તેને સંગ સંહાર કારક છે. આ હકીકત ફુટ શબ્દોમાં ભાપરિણાની નિમ્નલિખિત ગાથામાં નજરે પડે છે – " रमणीअसणाओ, सोमालंगीओ गुणनिवद्धाओ। નવમાત્રમારા, 3 દાંતિ પ્રિયં ત્રિગાવો !ા-આર્યા किंतु महिलाण तासिं, दंसण-सुंदेरजणिअमोहाणं । મારું મારા રે વણમાસા(ગા) વ વિખri | ૨૦ || ૧ માછલાંને જાળમાં ફસાવવા માટે તેને ખાવા માટે બનાવેલી આટાની ગોળી બડિશ' કહેવાય છે.
૨ છાયા
रमणीयदर्शनाः सुकुमालाङ्ग्यो गुणनिबद्धाः । नवमालतीमाला इव हरन्ति हृदयं महिलिकाः ।। किन्तु महिलानां तासां दर्शन-सौन्दर्यजनितमोहानाग । आलिङ्गनमचिराद ददाति वध्यमाला(ना)नामिव विनाशम ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org