________________
ગુચ્છક]
સોનુવાદ
વિશ્વમાં વિષને પ્રચાર
લો.--“(એને બદલે ઉલટું) તારામાંથી જે ઝેર નીકળ્યું તે (સ્વર્ગ, મર્યાં અને પાતાળરૂપ અથવા અર્ધ-લેક, તિર્ય-લેક અને ઊર્ધ-લેકરૂપ) ત્રિભુવનમાં પ્રસરી ગયું, જેથી કરીને સમરત જગત પ્રત્યક્ષ આકુળ (વ્યાકુળ) દેખાય છે.”—-૩૮
संयोगे क्षणिक सौख्यं, वियोगेऽनन्तवेदनाः।
विषया हा ! ददत्येव, तस्मात् त्याज्या विवेकतः॥३९॥ વિષનો પરિત્યાગ--
ક્ષે--“અરે રે વિષે (તેને) સંગ થતાં ક્ષણિક સુખ અને વિગ થતાં અપાર દુઃખ આપે છે, તેથી કરીને વિવેક પૂર્વક તેને ત્યાગ કરવો જોઈએ.”—–૩૯
दानेन तपसा किं वा ? बाह्यकष्टेन किं तव ? ।
पठितेनापि किं भूया-दात्मपथ्यं न चेतसि? ॥ ४०॥ આત્મ-હિત વિના અંધારૂં--
લેહ--ધો આત્માનું પથ્ય ( હિત) તારા ચિત્તમાં નથી, તે પછી તારાં દાન, તપશ્ચર્યા, બાહ્ય કષ્ટ અને ભણતર પણ શા કામનાં ?” ૪૦
भोगाद् विरम चेतस्त्वं, वैराग्ये तु रमस्व भोः !।
एतत् पथ्यं धृतं चेत् स्यात्, क्रियाकष्टैरलं तव ॥४१॥ આત્માનું પથ્ય––
---“હે (ચિત્ત)! તું ભોગ (ભોગવવા)થી અટક અને (એને બદલે) વૈરાગ્યમાં રમણ કર. જો આ પશ્ચને તે ધારણ કર્યું છે, તે તારે ક્રિયા-કષ્ટોથી સર્યું.”–૪૧
बहुच्छिद्रं गृहं कृत्वा, चारुचन्दनकाष्ठकैः । फणिनिवासिते स्थाने, पुष्पशय्यां विधाय च ॥४२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org