________________
ગુચ્છક]
સાનુવાદ તેનું કારણ વિષયરૂપ ઝેર છે. નારકને તિર્થને, માન અને દેવેને જે દુઃખ છે તે સમગ્ર દુઃખ વિષયનું પાન કરવાની અભિલાષાથી જખ્યું છે. વિષય વિષના જેવા વિષમ છે. બડિશમાંના માંસની જેમ વિષયે મરણજનક છે. જેમ સ્મશાનને આશ્રય લેતાં તેમાં છળની બહુલતા જણાય છે તેમ વિષયોની સેવા કરતાં તે છલબલ છે. તીક્ષણ અગ્રવાળા ખડ્ઝના પાંજરારૂપ ઘરની પેઠે વિષય બધાં અંગેને છેદનાર છે. પ્રારંભમાં મીઠા (પરંતુ અંતમાં) કિંપાકના વિપાક માફક વિષયે કડવા છે. ક્ષણમાં દેખાતા અને ક્ષણમાં નાશ પામતા તેમજ એક પળને માટે મનુષ્યના મનને મેળાપ કરાવનારા એવા વિષયે છે. વધારે શું કહું ? બધા અનર્થોનું મૂળ વિષ છે.
अलं तद् विषयरेते-रद्य त्यक्ष्यामि श्वोऽथवा ।
यत् तात्त्विकं भवेन्नान्य-च्छम निर्वाणशर्मणः ॥४४॥ વિષયોના ત્યાગ માટેની તૈયારી--
-“તેથી કરીને આ વિષયોથી સર્યું. હું આજે કે કાલે (જરૂર) તેને ત્યાગ કરીશ, કેમકે મોક્ષના સુખ સિવાય વાસ્તવિક સુખ બીજું કોઈ નથી.”-૪૪
'अक्षयाक्लेशसंसिद्ध-मलज नीयमद्भुतम् ।
प्राशमिकं सुखं तस्माद--प्यनन्तगुणं हि तत् ॥४५॥ મુક્તિના સુખની પરાકાષ્ઠા--
-“અવિનાશી, ફ્લેશ રહિત, રૂડી રીતે સાબીત થયેલ, શરમાવું પડે નહિ એવું અને આશ્ચર્યજનક એવું જે પ્રશમનું સુખ છે તેનાથી પણ તે (મુક્તિનું સુખ) અનન્ત ગુણું છે. –૪પ
अपरायत्तमोत्सुक्य--रहितं निष्प्रतिष्क्रियम् । सुखं स्वाभाविकं तत्र, नित्यं भयविवर्जितम् ॥४॥ ૧ માછલાં પકડવાને લેઢાને સળીઓ. ૨ જુઓ પૃ. ૧૮. ૩ આ પંચલિંગીની ટીકાના ૬૩ મા પત્રમાંનું અવતરણરૂપ પદ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org