________________
૩ર૮ વૈરાગ્યરસમજરી
[પંચમ દેશયતિને અર્થ
સ્પષ્ટી–દેશયતિને અર્થ નીચે મુજબ બે રીતે વિચારી શકાય છે –
"सर्वसावद्ययोगस्य देशे-एकवतविषयस्थूलसावधयोगादौ सर्वव्रतविषयानुमतिवर्जसावद्ययोगान्ते पतिः-विरतिर्येषां ते देशयतयः, देशेन-एकदेशेन वा स्थूलपाणातिपातविरमणादिना यतयः-साधवः " અર્થાત્ (૧) સમગ્ર સાવધ વેગના દેશને વિષે એટલે કે એક વ્રતના વિષયરૂપ ધૂળ સાવદ્ય ગાદિને વિષે સર્વે વ્રતના વિષયની અનુમતિને છોડીને સાવદ્ય કેગના અંતને વિષે યતિ એટલે વિરતિ છે જેમને એવા અથવા (૨) દેશથી એટલે એક દેશથી અથવા સ્કૂલપ્રાણાતિપાતના વિરમણ ઈત્યાદિ દ્વારા યતિ એટલે સાધુ તે દેશયતિ જાણવા. આથી સમજાય છે કે દેશયતિ એટલે દેશવિરતિ યાને પાંચમા ગુણસ્થાને રહેલે શ્રાવક, નહિ કે સર્વ વરતિના આરાધક મુનિવર; કેમકે પ્રત્યાખ્યાનાવરણના ઉદયથી સર્વવિરતિના પરિણામને અભાવ છે.
પૂર્વે સૂચવાયું છે કે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળાને મનુષ્યગતિના આયુષ્યને બંધ છે. તે આ દેશયતિ મનુષ્યના આયુષ્યના બંધને ગ્ય ઠર્યો પરંતુ આ વાત અસંગત છે, કેમકે દેશયતિને જઘન્યથી સૌધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટથી “અશ્રુત” દેવલેકમાં ઉપપાત છે. બ્રહગ્રહણુમાં કહ્યું પણ છે કે-- "अविराहियसामण्णस्स साहुणो सावगस्स य जहन्नो। સો વર્ષવા માગો તૈયહિં . ર૭૨ » આર્યા
અહીં અનાનુપૂર્વી પણ વ્યાખ્યાનું અંગ છે એ જણાવવા માટે અપ્રત્યાખ્યાનાદિના ઉદયના કમથી અનિષ્ટ પ્રસંગે બતાવ્યા છે. અન્યથા પશ્ચાનુપૂવથી પ્રત્યાખ્યાનાવરણાદિના ઉદયના ક્રમ પૂર્વક અને પૂર્વનુપૂર્વીથી અનન્તાનુબંધી વગેરેના ઉદયના કમથી તેને ઉદ્ભાવ કરે યુક્ત ગણત. સમ્યગ્દષ્ટિ તેમજ મિાદષ્ટિને વિષે સંજવલના ઉદયની અવિશેષતાથી દેવગતિના હેતુરૂપે તેને નિર્દેશ હોવાથી વસ્તુતઃ અનિષ્ટ પ્રસંગને ઉપન્યાસ થયા છે.
૧ છાયા
अविराधितश्रामण्यस्य साधोः श्रावकस्य च जघन्येन । सौधर्मे उपपातो भणितत्रैलोक्यदर्शिमिः ॥...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org