________________
ગુચ્છક] સાનુવાદ
૩૨૭ " सम्मदिही जीवो विमाणवज्ज न बंधए आउं । કવિ ન માગતો સવા વાળો –આર્યા
આથી સમજાય છે કે અનંતાનુબંધી કષાયની તારવણી કરવી શકય છે; બલ્ક છદ્મસ્થને માટે પ્રાયઃ અશક્ય છે.
सम्यक्त्वस्य कथं लाभो, मिथ्यादृष्टभविष्यति ।
यावज्जीवकषायाणा-मुदये तद विचार्यताम् ॥२९॥ દૂષણને પ્રસંગ
ગ્લે_વળી જીવન પર્યત રહેનારા એવા (અનન્તાનુબંધી) કષાયેના ઉદય દરમ્યાન મિથ્યાદૃષ્ટિને કેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિ સંભવશે એ પણ વિચારી લે.”—૨૮ ભાવાર્થ--
સ્પષ્ટી--અનંતાનુબંધી કષાયોના ઉપશમને સમ્યક્ત્વનું લિંગ માન્યું છે અને વળી આ પદ્યમાં એને જીવન પર્યત ઉદય માને છે તે તેથી સમ્યક ત્વની પ્રાપ્તિ માટે અવસર રહેતું નથી. પરંતુ આ હકીક્ત ઈષ્ટ નથી–વ્યભિચારી છે; કેમકે તે જ ભાવમાં પુષ્કળ મિથ્યાષ્ટિઓને કેઈક સુસામગ્રી વડે સમ્યક્ત્વને લાભ મળ્યાનું સાંભળવામાં આવે છે.
प्रागबद्धायुषां लोके, देशसाधुस्वधारिणाम् ।
भवेद देवायुषोऽभावो, मनुजायुःप्रसङन्तः॥३०॥ અન્ય આપત્તિ--
ક્ષે –“આ લેકમાં પૂર્વે આયુષ્ય( –કર્મ) જેણે બાંધ્યું નથી એવા તથા દેશવિરતિને ધારણ કરનારા ને (એટલે કે પ્રત્યાખ્યાનકષાયી શ્રાવકોને) માટે મનુષ્યના આયુષ્યને પ્રસંગ હેવાને લીધે દેવના આયુષ્યને અભાવ થશે. એ-૩૦ ૧ છાયા—
सम्यग्दृष्टि यो विमानवज्यं न बध्नाति आयुः। . यद्यपि त्यक्तसम्यकत्वः अथवा बद्धायुष्कः पूर्वम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org