________________
૩૧૦ વૈરાગ્યરસમજરી
[ પંચમ મહામહેનત કરતાં વળી તે યાદ આવતાં તેઓ માપતુ એમ ગોખવા માંહતા. જ્યારે આ પણ વળી તેઓ ભૂલી જતા ત્યારે તેઓ મૂગા રહેતા. એ જોઈને બાળકો હસતાં અને કહેતાં કે માવતપ સાધુએ મૌન ધારણ કર્યું છે. આ પ્રમાણે બાળકોને મશ્કરી કરતાં જોઈને પણ આ મુનિવર તે એમ જ વિચારતા કે ઠીક થયું, આ બાળકેએ મને “માષતુષ પદ યાદ કરાવી આપ્યું. પછી તેઓ એને પાઠ કરવા માંડતા એટલે બીજા સાધુઓ તે સાંભળીને તેમને શીખવતા કે માં જળ મા એમ ગોખો. પછીથી આ મુનિરત્ન તેમ કરતા હતા. આ પ્રમાણે સામાયિકને અર્થ ધારી રાખવાને માટે પણ અસમર્થ મુનિરાજ વખત જતાં ગુરુભકિતને લઈને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા અર્થાત્ સર્વજ્ઞ પણ બન્યા અને શિવરમણીએ તેમના કંઠમાં વર-માલા પણ આરોપી.
सम्यक्त्वं विद्यते जीवे, न वेति ज्ञायते कथम् ? ।
इति पृष्टे प्रभुबयात, जानीयात् पञ्चलिङ्गतः ॥ २०॥ સભ્યત્વનું અસ્તિત્વ જાણવાને ઉપાય
પ્લે –“ (અમુક) જીવમાં સમ્યકત્વ છે કે નહિ તે કેમ જણાય એમ પ્રભુને પૂછતાં તેઓ પાંચ લિંગ વડે તે જણાય એમ કહે. '' ર૦
प्रभो ! तानि च कानि स्यु-स्तेषां व्याख्यापुरस्सरम् ।
स्वरूपे श्राव्यतां येन, तच्छत्वा तीर्यते जगत् ॥ २१ ॥ સમ્યકત્વનાં લિંગને પ્રસ્તાવ
પ્લે --“હે નાથ ! તે (લિંગે) ક્યાં છે તેનું રવરૂપ તેની વ્યાખ્યા સહિત શ્રવણ કરવો કે જેથી (આ) સંસાર-સમુદ્ર તરી જવાય.”– ૧
મુરાદ રાજુ શ્રાદ્ધ !, % ક્રિાનિ માવતઃા ---નિર્વા-
ડwાડડતિપન ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org