________________
૩૦૦ વૈરાગ્યરસમજરી
{ પંચમ સર્વદા વખણાય છે ( નહિ કે એ વિનાના જ્ઞાની કે ચારિત્રવાન); કેમકે સમત્વાન મેક્ષે જાય છે, નહિ કે જ્ઞાન કે એનાથી વિમુખ) ચારિત્ર યુકત વ્યકિત”-૭.
चिन्तामणि-कामकुम्भ-कल्पवृक्षाधिकप्रदम् ।
सम्यक्त्वं तद् विना धर्म, ऊषरे बीजवापवत् ॥ ८॥ સમ્યકત્વ વિનાના ધર્મની નિસારતા–
બ્લા–“સમ્યકત્વ એ ચિન્તામણિ, કામકુમ્ભ અને કલ્પવૃક્ષથી અધિક (ફળ) આપનારું છે. એના વિનાને ધર્મ તે ઉષર (ક્ષેત્ર)માં બીજ વાવવા જેવું છે.”——પ્રસ્તુતનું પુષ્ટીકરણ–
સ્પષ્ટી–સમ્યક્ત્વ વિનાની ધર્મ-ક્રિયા સફળ થતી નથી એ વાતને શ્રીહરિભસૂરિકૃત ધર્મબિન્દુની શ્રીમુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિના ૩૧મા પત્રમાં ટાંચણરૂપે આપેલા નિમ્નલિખિત ગ્લૅકે પુષ્ટ કરે છે—“શાનીવારે ક્ષેત્રે, નિષિદનાર જાના = ત્રાઉન કોન્તિ, નીવે fમાવવાd -અનુ. संयमा नियमाः सर्वे, नाश्यन्तेऽनेन पावनाः ।
લવાણાનવ, પાપા પત્રશાસ્ત્રના ! ''અનુઅર્થાત્ જેમ ઊષર ક્ષેત્રમાં વાવેલાં ધાન્ય કદાપિ ઉગતાં નથી તેમ મિથ્યાત્વથી વાસિત જીવમાં તે ઉગી નીકળતાં નથી. જેમ પ્રલય-કાલના અગ્નિથી ફળદ્ર૫ ઝાડ નાશ પામે છે, તેમ મિથ્યાત્વથી સર્વ પવિત્ર સંયમ અને નિયમને વિનાશ થાય છે. આથી કરીને તે ધર્મબિન્દુ (અ. ૩)માં ત્યાં સુધી કહ્યું
" सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहण, नान्यथेति " અર્થાત્ સમ્યગ્દર્શનની હૈયાતીમાં જ, નહિ કે તેની ગેરહાજરીમાં અણુવ્રત વગેરેનું ગ્રહણ વ્યાજબી છે. આ સંબંધમાં મહેપાધ્યાય શ્રીયશવિજય કહે છે કે
" अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्याशामपि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org