________________
ગુચ્છક
સાનુવાદ
૩૦૧
એટલે કે એથી કરીને ધીર મતિવાળા (મહાનુભાવે) માર્ગમાં પ્રવેશ કરાવવા ખાતર મિથ્યાદષ્ટિઓમાં પણ દ્રવ્ય-સમ્યક્ત્વને આરેપ કર્યા બાદ તેમને વ્રત આપે છે–ગ્રહણ કરાવે છે.
अहिंसासत्यमस्तेय-ब्रह्मचर्यापरिग्रहाः। सम्यक्त्वसहिता एते, नियमा मोक्षदायिनः ॥९॥
સમ્યકત્વ પૂર્વકનાં ત્રથી મેલ–
લે-“અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ (પાંચ મહા)ત્રત સભ્યત્વથી યુક્ત હોય તે) જ મોક્ષ અર્પે છે”—૯
संयमस्य बलाभावे, श्रावकाणां व्रतानि च ।
द्वादश गृहीतव्यानि, सम्यक्त्वोच्चारपूर्वकम् ॥१०॥ શ્રાવકનાં બાર વતે
કલોલ-“ચારિત્ર લેવાની શક્તિના અભાવમાં શ્રાવકનાં બાર વ્રતો સમ્યકત્વના ઉચ્ચાર પૂર્વક ગ્રહણ કરવાં જોઇએ.”—૧૦ શ્રાદ્ધ-ઘતેનું પ્રદાન--
સ્પષ્ટી--ગૃહસ્થપણામાં રહીને પાળી શકાય તેવાં વતે શ્રાવકને ગ્રહણ કરાવવામાં આવે તે પૂર્વે તેને સર્વોત્તમ સર્વવિરતિરૂપ ધર્મનું કથન કરવું જોઈએ એવી જે હકીકત આ પદ્યમાંથી સ્ફરતી હોય તે તે ધર્મબિના દ્વિતીય અધ્યાયના ૩૨ માં પત્રગત નિમ્નલિખિત પંક્તિને આભારી હોય એમ સમજાય છે – ___" उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुवतादिदानमिति ॥८॥ सहिष्णोः प्रयोगेऽन्तराय इति ॥ ९ ॥ अनुमतिश्चेतरत्रेति ॥१०॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org