________________
ગુચ્છક છે
સાનુવાદ
“તેવો મુળ મુસાદુળ નિગમથે ભટ્ટ પ્રમાણે
इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरुणो॥" મુક્તિ-મહેલના પ્રસ્થાન-ત્રયી પૈકી એક, આદિમ અને અત્યન્ત આવશ્યક પ્રસ્થાનરૂપ સમ્યગ્દર્શનનું યાચિત વર્ણન મારા જેવા માટે શું શક્ય છે? નહિ જ, તે પછી આટલેથી વિરમવામાં આવે છે. ધર્મના પ્રકારો
અપેક્ષા અપેક્ષા પ્રમાણે ધર્મના જુદા જુદા પ્રકારે સંભવે છે. જેમકે ગૃહસ્થ ધર્મ અને શ્રમણ-ધર્મ એમ ધર્મના બે ભેદો પડે છે. અહિંસા, સંયમ અને તપ એમ એના ત્રણ પ્રકારે જોવાય છે. દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે છે, પરંતુ આ પૈકી ગમે તે પ્રકારની સાર્થકતા તે સમ્યકૃત્વ હેય તે જ છે; એના વિના જે ધર્મનું સેવન થાય તેની કશી કીમત નથી.
चारित्रज्ञानहीनोऽपि, सम्यक्त्वी श्लाघ्यते सदा ।
यतः सिध्यति सम्यक्त्वी, ज्ञानचारित्रभन्नहि ॥७॥ સમ્યકત્વ વિનાનાં જ્ઞાન અને ચારિત્રની નિષ્ફળતા–
બ્લેટ—“(શુદ્ધ) ચારિત્ર અને (રૂડા) જ્ઞાનથી રહિત એ સમ્યક્ત્વી
૧ છાયા---
अहन् देवो गुरवः सुसाधवः जिनमतं मम प्रमाणम् ।
इत्यादि शुभो भावः सम्यक्त्वं ब्रुवते जगद्गुरवः ॥ ૨ સરખો ભક્તપરિજ્ઞાની નિમ્નલિખિત ૬૬મી ગાથા:
સંસામો મgો, સંખમણ ના નિશાળ | सिज्झति चरणरहिआ, दंसणरहिआ न सिझंति ॥"
दर्शनभ्रष्टो भ्रष्टो दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् ।
सिध्यन्ति चरणरहिता दर्शनरहिता न सिध्यन्ति ॥ તેમજ -- “ઋાદ બજ્ઞાન-વિધુમfક ન !
न पुननिचारित्रे, मिथ्यात्वविषदूषिते॥ ज्ञानचारित्रहीनोऽपि, श्रूयते अणिकः किल । મચીનમrદરત ની pપરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org