________________
પંચમ શુચ્છક—ધર્મ-ચર્યાં
पूर्वोक्तशिक्षया जीव !, यदा त्वं संयुतो भवेः । तदाऽन्तरात्मभावेन योजितो हि भविष्यसि ॥१॥
અંતરાત્માની પ્રાપ્તિ માટે સાધન
વ્લા॰--“હૈ ચેતન ! પૂર્વે કહેલી શિક્ષાથી જ્યારે તું યુક્ત થઇશ, ત્યારે તુ આન્તરિક આત્મ-ભાવથી જોડાઇશ,’-૧
अन्तरात्मा निलीयेत, परमात्मनि पुनर्यदा । प्राप्य तेनैक्यमात्मैव परमात्मपदमाप्नुयात् ॥२॥
આત્માની પરમાત્મતા——
શ્લા~~‘વળી જ્યારે અંતરાત્મા પરમાત્મામાં લીન થાય, ત્યારે જ તેની સાથે એકતા પામી આત્મા જ પરમાત્મ-પદ પામે.”–૨
निर्मथ्य घातिकर्माणि, केवलज्योतिराप्य च । हस्तामलकवद् विश्वं पश्यति स चराचरम् ॥३॥
ઘાતિ-૩ના ક્ષયથી સર્વજ્ઞતા-
શ્લે॰--‘(ચાર) ધાતિ–કર્માને ક્ષય કરી કેવલજ્ઞાનરૂપ પ્રભા પામીને તે ચરાચર વિશ્વને હાથમાં આમળાની જેમ દેખે છે.”-૩
*
विलीनसकलक्लेशो, घातिकर्मक्षये सति ।
सदेहः परमात्माऽपि, विदेहसदृशो भवेत् ॥४॥ અઘાતિ-કના નાશથી પૂર્ણ પરમાત્મપણુ --
ગ્લા૦-૪ના સર્વ ફ્લેશા શાંત થઇ ગયા છે એવા તે દેહધારી ઉત્તમ આત્મા પણ અધાતિ-કમને નાશ થતાં દેડ રહિત પરમાત્મા જેવા થાય.”—૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org