________________
ગુરછક ] સાનુવાદ
૨ વર્ણન શ્રીગુણચંદ્રગણિકૃત મહાવીરચરિત્રમાં પ્રાકૃત ભાષામાં આલેખાયેલું છે. એની જિજ્ઞાસુએ એ ગ્રંથનું રપ૧મું પત્ર જેવું.
ज्योतिश्चिन्मयरूपो हि, सिद्धोऽमूर्ती निरज्जनः ।
स्मर्यत ईश्वरो यत्र, 'रूपातीतं' प्रकीर्तितम् ॥ ३३९ ॥ રૂપાતીત ધ્યાનનું લક્ષણ---
લે –“જે (ધ્યાન)માં જયોતિ સ્વરૂપી, જ્ઞાનમય, સિદ્ધ, અમૂર્ત અને નિરજન એવા ઈશ્વરનું સ્મરણ થાય તેને રૂપાતીત' કહેવામાં આવ્યું છે.”—૩૩૯
एतच्चतुष्टयं ध्यायन् , ध्याता ध्येयपदं व्रजेत् ।
कीटको भ्रमरीध्यानान-भ्रमरीत्वं यथाऽश्नुयात् ॥३४०॥ ધ્યાતાની ધ્યેયરૂપતા
લેં –જેમ કીડા ભમરાના ધ્યાનથી ભમરાપણાને પામે છે તેમ આ ચારનું ધ્યાન કરતાં ધ્યાન કરનાર કચેય ધ્યાન કરવા ગ્ય) પદને પામે છે.”—૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org