________________
૨૮૨ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ પરમેશ્વરની પીછાન--
લે –“જે ૧૮ દૂષણોથી મુક્ત હોય તે જિનેશ્વર કહેવાય છે. યથાર્થ તને વદનારો એ આ પરમેશ્વર દુર્લભ છે, કેમકે મિસ્યાદ્રષ્ટિએ અત્યંત ફેલાવેલાં મિથ્યાત્વરૂપ અંધકારથી તે સર્વદા આવૃત છે અને તે (આ) લેકમાં હૃદયના પ્રકાશથી જ જણાય છે.”—૩ર૭–૩૨૮ ૧૮ દૂષણે--
પછી –--આ પદ્યમાં પરમેશ્વરમાં જે ૧૮ દૂષણને અભાવ કહો છે તે દૂષણે નીચે મુજબ છે--
(૧) દાનાતરાય, (૨) લાભાન્તરાય, (૩) વીર્યાન્તરાય, (૪) ભેગાન્તરાય, (૫) ઉપભેગાન્તરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) ધૃણા, (૧૧) શેક, (૧૨) મન્મથ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ અને (૧૮) ઇષ.
तत्प्रकाशो भवेतू तस्य, सिद्धान्तस्यावगाहनात् । आच्छादितोऽस्ति सोऽप्यत्र, मिथ्यात्वासक्तचेतसाम् ॥३२९। અતઃ તો માચિર!, તુર્રમ પરમેશ્વરદા
धर्मस्य कथको लोके, पाकाभावे भवस्थितेः ॥३३०॥ ભવ-સ્થિતિના પરિપાક વિના પરમેશ્વરની અપ્રાપ્તિ –
– “(આ) જગતમાં સિદ્ધાન્તની અવગાહન કરનારાને તેને પ્રકાશ થાય, પરંતુ) તે (સિદ્ધાંત) પણ મિથ્યાત્વથી વાસિત મનવાળાઓને (તો) આ.
દિત છે. એથી કરીને હેમન ! મેં કહ્યું કે ભવરિથતિ પાડ્યા વિના લોકમાં ધર્મ કહેનારો પરમેશ્વર મળવો મુશ્કેલ છે. –હર૦-૭૩૦
૧ પદાર્થોના ઉપર પ્રતિ. ૨ રતિને વિપર્યય. ૩ સુખના અભિજ્ઞની સુખના સંસ્મરણ પૂર્વકની સુખમાં કે તેના સાધનમાં—અભીષ્ટ વિષયમાં વૃદ્ધિ. ૪ દુઃખના અભિજ્ઞને દુઃખના સંસ્મરણ પૂર્વક દુઃખ પ્રતિ અથવા દુખના સાધન પ્રતિ કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org