________________
ગુચ્છક ]
સીનુવાદિ
૨૮૩
मिलितः स महापुण्यात् , सेव्यतां सेव्यतां सदा ।
सेवाप्राचुर्यतो भूयात् , सुलभः स भवान्तरे ॥३३१॥ પરમેશ્વરની પરિચર્યા–
–“તે (પરમેશ્વર આજે) મોટા પુણ્ય મળ્યો છે, (વાત) તું તેની સદા સેવા કર, સેવા કર (કે જે) સેવાની અધિકતાને લઇને ભવાન્તરમાં (પણ) તેની પ્રાપ્તિ સુલભ થાય. –-૩૩૧
तत्सेवा स्यात् तदुक्तानां, तत्त्वानां श्रद्धया तथा।
तज्ज्ञानेन तदाचारः, कुर्यात् सा तादृशं नरम् ॥३३२॥ સપાસનાનું મહાફળ
લે --“તેણે કહેલાં તો વિષે શ્રદ્ધા રાખવાથી, તેનું જ્ઞાન મેળવવાથી અને તેના જેવાં આચરણ કરવાથી તેની સેવા થાય–તેની ઉપાસના કરી ગણાય અને એવી) તે સેવા (સેવા કરનારા) માનવને તે (ઈશ્વર)ના સમાન બનાવે.” ફરી
भावनेयं भवेञ्चित्तै, यस्य दुर्गतिदारिका।
सद्गतौ गामुकीभूय, स्वल्पकालेन सिध्यति ॥३३३॥ મુકિતને રાજમાર્ગ –
ભલે –“દુર્ગતિને નાશ કરનારી એવી આ (ધર્મવાખ્યાત નામની ભાવના જેના મનમાં થાય તે સદ્દગતિગામી થઇ અતિશય અપ કાળમાં સિદ્ધિ પામે.”—૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org