________________
સાનુવાદ
ગુચ્છક |
ર૮૧ સંસારમાં રઝળતા જીવને વિષે ધર્મને પ્રાગભાવ
–“જો જીવે (ભાવથી) ધર્મ પ્રાપ્ત કર્યો હોત, તો આટલે તે મિસે કેમ ન ગયો હોત ? આ પ્રમાણે વિચાર કરવાથી જીવને વિષે (ધર્મ) પ્રાગભાવ (અર્થાત પૂર્વે અભાવ હતે એમ) સિદ્ધ થાય છે. –૩ર૪
अधुना दुर्लभं प्राप्तं, तद् रत्नं पुण्ययोगतः।
मा हार्षीढभावेन, शास्त्रविरुद्धवर्तनैः ।। ३२५॥ ધમ-રત્નનું સંરક્ષણ--
શ્લે-“(હે જીવ!) હમણા તને તે દુર્લભ (ધર્મરૂપ) રત્ન પુષ્યના વેગે મળ્યું છે તો મૂર્ખાઈથી શાસ્ત્રથી વિરૂદ્ધ આચરણ કરીને તે તેને ગુમાવીશ નહિ.”—૩રપ
बोधिसंरक्षणे ध्यानाकर्षणं पापमर्षणम् ।
भावनेयं करोति द्राक, ततोऽस्यां त्वं रतो भव ॥३२॥ બોધિ-ભાવનાનું ફળ--
–“સમ્યકત્વના રક્ષણને વિષે આ ભાવના પાપનો નાશ કરનારા એવા યાનનું સત્વર આકર્ષણ કરે છે, માટે તું એમાં આસક્ત થા, ”– રદ
दूषणाष्टादशत्यक्त, उच्यते स जिनोत्तमः। यथार्थतत्त्वप्रख्याता, दुर्लभः परमेश्वरः ॥३२७॥
તો મિથ્થાપવઃ , મિચ્છાદિકુંવરજૈઃ . અનતરિતઃ સાડડતૈત્ર, દરબારોન સ્ટાર્સે રૂ૨૮-ગુws
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org