________________
૨૮.
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ પણ, (૫૯) ચિત્ર, પત્થરનું કર્મ, (૬૦) લેપ-કર્મ, (૬૧) ચર્મ-કર્મ, (૨) પત્રછેદ, (૬૩) નખશ્કેદ, (૬૪) પત્ર-પરીક્ષા, (૬૫) વશીકરણ, (૬૬) લાકડું ઘડવું, (૬૭) દેશ-ભાષા, (૬૮) ગાડ, (૬૯) ગાંગ, (૭૦) ધાતુ-કર્મ, (૭૧) કેવલિ–વિધિ અને (૭૨) શકુન-ત.
सौभाग्यशालिनस्ते स्यु-लब्धं यैर्भवसागरे ।
बोधिरत्नं महानय, शिवसम्पत्प्रदायकम् ॥३२२॥ સમ્યત્વશાળીનું સૈભાગ્ય
લે- “સંસાર સમુદ્રમાં અતિશય અમૂલ્ય અને મુક્તિના વૈભવને આપનારું એવું સમ્યક્ત્વ-રત્ન જેમણે મેળવ્યું છે, તેઓ સૈભાગ્યશાળી છે.”—૩રર સભ્યત્વને રત્નની ઉપમા--
સ્પષ્ટી--ગ્રંથકાર સમ્યકત્વને રત્નની-અમૂલ્ય રત્નની જે ઉપમા આપે છે તે અસ્થાને નથી, કેમકે જેમ પારસમણિને સ્પર્શ થતાં લેતું સુવર્ણ બની જાય છે તેમ સમ્યકૂવથી આત્મા અલંકૃત બનતાં તે અજ્ઞાની મટીને જ્ઞાની ગણાય છે અને તેનું પૂર્વોક્ત આચરણ જે મિથ્યા ગણાતું હતું તે સમ્યફૂન્યથાર્થ લેખાય છે. સમ્યક્ત્વમાં આવું બળ હેવાથી તેને અમૂલ્ય રત્ન કહેવું તે શું અતિશક્તિ છે ?
. पदार्था लौकिकाः प्राप्ता, भ्रमताऽनेकशो भवे।
न प्राप्तो वीतरागोक्त-धर्मो जीवेन भावतः ॥३२॥ વીતરાગ-ધમની અપ્રતિ–
પ્લે –“સંસારમાં ભટકતા છે અનેક લૈકિક પદાર્થો મેળવ્યા, પરંતુ વીતરાગે કથેલે ધર્મ ભાવથી મેળ નહિ.”—૩૨૩
अप्राप्स्यद् यदि धर्म स, तदाऽऽप्स्यन्न कथं शिवम् । gવે વિચારતો નીવે, ગમraઃ તત્તિ રૂરકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org