________________
ગુચ્છક ]
સાનુવાદ
दृश्यन्ते दानिनः शूरा, विद्वांसो रूपभाजिनः । परमार्थग्रहणे नित्य - मुद्यता विरला नराः ॥ २०॥
પરમાના ગ્રાહકાની અલ્પ સખ્યા-
શ્ર્લા—“ દાતાઓ, પરાક્રમી, પણ્ડિતા, સુરૂપી (ઢગલાબંધ) જોવાય છે, (પરંતુ) પરમા નુ ગડણ કરવામાં સદા ઉદ્યમી એવા માનવા (તે) વિરલા (જ) છે.”—૩૨૦
26
૨૦૯
द्वासप्ततिकलाविज्ञाः, स्वर्णरत्नपरीक्षकाः । સામર્થ્યવિજ્ઞીનાતેઽવ, સન્તિ ધર્મપરીક્ષને શા
ધ'ની પરીક્ષા કરવા માટેની લાયકાત-
શ્લે—“ જે ૭૨ કળાના જાણકાર તથા સાના અને રત્નની પરીક્ષા કરનારા છે, તેઓ પણ ધર્મની પરીક્ષા કરવામાં બળ વિનાના છે. ’–૩૨૧ ૭૨ કળાઓ-
સ્પષ્ટી----કલ્પસૂત્ર (સૂ. ૨૧૧)ની મહેાપાધ્યાય શ્રીવિનયવિજયકૃત સુમેાધિકા નામની ટીકામાં નીચે મુજબની છ૨ કળાએ ગણાવાઈ છે—
Jain Education International
(૧) લિખિત, (૨) ગણિત, (૩) ગીત, (૪) નૃત્ય, (૫) વાઘ, (૬) પઠન, (૭) શિક્ષા, (૮) જ્યાતિષ, (૯) છંદ, (૧૦) અલંકાર, (૧૧) વ્યાકરણ, (૧૨) નિરુકિત, (૧૩) કાષ્પ, (૧૪) કાત્યાયન, (૧૫) નિઘટ્ટુ, (૧૬) હાથી ઉપર એસવું, (૧૭) ઘેાડા ઉપર બેસવું, (૧૮) એ બેની શિક્ષા, (૧૯) શસ્ત્રના અભ્યાસ, (૨૦) રસ, (૨૧) મંત્ર, (૨૨) યંત્ર, (૨૩) વિષ, (૨૪) ખન્ય, (૨૫) ગધવાદ, (૨૬) પ્રાકૃત, (૨૭) સંસ્કૃત, (૨૮) પૈશાચિક, (૨૯) અપભ્રંશ, (૩૦) સ્મૃતિ, (૩૧) પુરાણ, (૩૨) વિધિ, (૩૩) સિદ્ધાન્ત, (૩૪) તર્ક, (૩૫) વૈદક, (૩૬) વેદ, (૩૭) આગમ, (૩૮) સંહિતા, (૩૯) ઇતિહાસ, (૪૦) સામુદ્રિક, (૪૧) વિજ્ઞાન, (૪૨) આચાયૅક–વિદ્યા, (૪૩) રસાયન, (૪૪) ૩૫૮, (૪૫) વિદ્યાનુવાદનું દર્શન, (૪૬) સંસ્કાર, (૪૭) ધૂર્તનું સંખળક, (૪૮) મણિ-કર્મ, (૪૯) વૃક્ષની ચિકિત્સા, (૫૦) ખેચર્ચ, (૫૧) અરીકલા, (પર) ઇન્દ્રજાલ, (૫૩) પાતાલ-સિદ્ધિ, (૫૪) યત્રક, (૫૫) રસાઇ, (૫૬) સર્વકરણી, (૫૭) પ્રાસાદનું લક્ષણુ, (૫૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org