________________
સોનુવાદ
ગુચ્છક ]
ર૭૩ तीवमानहता अन्या-वर्णवादे रताः सदा।
हारयन्ति नृजन्मापि, तेषां बोधिः कुतो भवेत् ? ॥३०७॥ અહંકારાદિથી દૂષિતને સમ્યક્ત્વના સાંસા
પ્લેટ—“અત્યંત અભિમાનથી હણાયેલા તેમજ સર્વદા અન્યની નિન્દા કરવામાં મશગૂલ એવા જે (છ) મનુષ્ય-જન્મ પણ હારી જાય છે, તેમને સમ્યત્વ (તો) ક્યાંથી (જ) હેય –૩૦૭
सर्पा इव कराला ये, द्वेषाग्निपरिज्वालिताः।
हनिष्यामः स्वमन्यं वा, तेषां धर्मः कुतो भवेत् ? ॥३०८॥ હડહડતા દેવીમાં ધર્મને અભાવ...
લે –“સાપની જેવા ભયંકર અને મારીશું અથવા જાતે મરશું એવા શ્રેષરૂપ આગમાં બળતા જે જીવે છે, તેમને ધર્મ કયાંથી હોય ?”—૩૦૮
विषयेषु विलग्नानां, मदिराऽऽसक्तचेतसाम् । मांसाद्यभक्ष्यरक्तानां, निद्राध्वस्तमतिमताम् ॥३०९॥ भक्तकथाप्रसक्तानां, चौरदेशकथाकृताम् । विग्रहे बद्धचित्तानां, बोधिलाभोऽस्ति दुर्लभः॥३१०॥-युग्मम् અપેય અને અભક્ષ્યમાં લઘુ બનેલાઓમાં સમ્યને સંભવ–
કલે–વિષયને વિષે અત્યંત લીન, દારૂને વિષે આસક્ત મનવાળા, માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોમાં આસક્ત, વળી નિદ્રાથી જેમની બુદ્ધિ નાશ પામી ગઈ છે એવા, ભક્ત-કથાને અત્યંત રાગી, ચોર અને દેશની કથા કરનારા અને લડાઈ (કરવા માટે) ઉત્સુક મનવાળા એવાને સભ્યત્વની પ્રાપ્તિ દુર્લભ છે.”
-૩૦૯–૩૧૦
૧ આમ-નાશની wine, wenol and war પ્રસ્થાન થી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org