________________
૨૭૪
ચતુર્થ
વૈરાગ્યરસમંજરી शोकशल्ययुताः केचित्, केचित् कार्पण्यदोषतः।
भयतोऽपि लभन्ते न, बोधिलाभं सुदुर्लभम् ॥ ३११ ॥ સમ્યકત્વ માટે નાલાયક છે --
લ–“શોકરૂપ કાંટાથી યુક્ત વિધાયેલા) એવા કેટલાક તેમજ કંસુજાઈના દોષથી તથા ભયથી (ઝરત એવા કેટલાક અત્યંત દુર્લભ એવા સમ્યકત્વના લાભને પામતા નથી.”-૩૧૧
अज्ञानोपहता येऽस्मिन्, श्वेतं कृष्णं विदन्ति न।
द्विपदा वृषभास्तेऽब्धौ, बोधिहीना ब्रुडन्ति हा ॥३१२॥ અજ્ઞાનથી દુર્દશા--
“લે –“અજ્ઞાનથી માર્યા ગયેલા એવા જે (જીવો) ધિળી કે કાળી (બાજુ) જાણતા નથી, તે પગ બળદ સભ્યત્વથી રહિત હે આ (ભવસાગરમાં) અરેરે ડુબે છે.—૩૧ર
अन्येऽपि कौतुकाकीर्णा, दिग्देशोद्यानकादिषु । प्रेक्षणगीतवाद्यानि, शृण्वन्तः सञ्चरन्ति ये ॥३१३॥ मन्त्रतन्त्रविधौ दक्षाः, कुदर्शनकदाग्रहाः।
कुहेतुभिर्विमूढा हा, तेषां धर्मो न चेतसि ॥३१४॥-युग्मम् ધર્મ માટે સ્થાન
કલે – બીજા પણ કૌતુકેથી આકીર્ણ બનેલા, તથા નાટકનાં ગાયને અને વારિત્રને સાંભળતાં દિશા, દેશ, બગીચા વગેરેમાં જેઓ સંચરે છે તેમના મનમાં તેમજ મંત્ર-તંત્રની વિધિમાં કુશળ, કુદર્શનને વિષે કદાગ્રહી અને કહેતુઆથી અતિશય મૂઢ બનેલા એવાના ચિત્તમાં ધર્મ હેતે નથી.”—૩૧૩-૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org