________________
૨૩૮ વૈરાગ્યરસમજરી
[ચતુર્થ નિગદને વિષે અસહ્ય વેના–
લે –“નિગોદમાં અસંખ્યાત કાળ વસતે જીવ અસહ્ય દુખ પામે છે; એક શ્વાસમાં (તો) જેણે (ત્યાં વસતાં) સત્તર ભ કર્યો છે તેના દુઃખની હદ કેમ હોય? ત્યાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ચતુષ્ટયને વિષે અરેરે તે જીવ વારંવાર ભમે છે.”—રરરરર૩
उत्सर्पिणीरसङ्ख्याताः, तिष्ठति तत्र दुःखितः ।
जोवो वनस्पती प्राप्त-स्ता अनन्ता हि भ्राम्यति ॥२२४॥ વનસ્પતિકાયમાં અનંત કાળ રખડપટ્ટી--
–“ત્યાં દુઃખી (અવસ્થામાં) અસંખ્યય ઉત્સપિણીઓ રહે છે–પસાર કરે છે. પછી તે જીવ વનસ્પતિ(કાય)માં (જન્મ) પામીને અનંત ઉત્સર્પિણીઓ પર્યત જરૂર ત્યાં રખડે છે.”-રર૪
ततो निर्गत्य जन्तुः स, विकलाक्षेषु जायते ।
सङ्ख्यातान्यत्र वर्षाणि, वसति दुःखपूरितः ॥ २२५ ॥ વિકલેન્દ્રિયમાં ઉત્પત્તિ--
પ્લે-“ત્યાંથી નીકળીને પ્રાણી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને અહીં દુખી સ્થિતિમાં) સંખેય વર્ષો રહે છે.”—૨૫
ततः पञ्चाक्षजीवेषु, जायते जलगादिषु ।
हन्यते दुष्टकैवत-बहिः कृष्ट्वा कुकर्मभिः ॥२६॥ પંચેન્દ્રિય તિર્યંચનાં દુખે
લે –“ ત્યાંથી જળચર વગેરે પચેન્દ્રિય માં તે ઉત્પન્ન થાય છે. ત્યાં દુષ્ટ કુકર્મી ધીવરે તેને બહાર ખેંચી કાઢીને મારી નાંખે છે.”—રર૬
૧ જુઓ હૃષભ પંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૧-૧૦૩). ૨ સંખ્યા ન થઈ શકે તેટલે, આ જનેનો પારિભાષિક શબદ છે. ૩ પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય અને વાયુકાય.
૪ બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીવોને “વિકસેન્દ્રિય કહેવામાં આવે છે. ૫ “વગેરેથી સ્થલચર અને ખેચર સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org