________________
ગુચ્છક ] સાનુવાદ
૧૩૯ નીકળ્યો છે, પરંતુ જૈન દર્શન તે સમસ્ત ન વડે ગુંફિત છે તેથી આ દર્શન વિષેનું અત્યંત સારપણું પ્રત્યક્ષથી જોવાય છે.
अहङ्कारविनिर्मुक्तं, निःसङ्गं निर्मलं तथा ।
વનિતાબrd, રાત્તિ પર સુવા ૨૧ / એકાન્તના ત્યાગથી ઉત્તમ સુખ
–“ગર્વથી મુક્ત, સંગ રહિત તેમજ નિર્મળ એવું ચિત્ત એકાન્તની હદને ત્યજી દેવાથી ઉત્તમ સુખ મેળવે છે.”-૯૮
सर्वतो निःस्पृहीभूय, मिथ्याभ्रान्तिमपास्य च ।
शुद्धतत्त्वे विलीनं च, प्राप्नोति परमं सुखम् ॥ १० ॥ અષાત ચિત્તને સુખ--
લે —-“સર્વથા ઈચ્છા રહિત બની અને બેટા બ્રમને દુર કરી શુદ્ધ તત્વમાં મગ્ન બનેલું મન પરમ સુખ પામે છે. "-૧૦૦
जिनेशचरणे रक्तं, समं माना-ऽपमानयोः।
सद्धर्मध्यानतो चेतः, प्राप्नोति परमं सुखम् ॥ १०१ ॥ સમતાથી ઉત્કૃષ્ટ સુખ–
પ્લે –“ જિનેશ્વરનાં ચરણમાં આસક્ત અને માન તેમજ અપમાનમાં સમાન (દષ્ટિવાળું) એવું ચિત્ત શુભ ધર્મના ધ્યાનથી ઉત્કૃષ્ટ સુખ મેળવે છે.”—૧૦૧
तत्त्वज्ञानशा दृष्टे, शब्दादिविषयेऽखिले।
समीभूय शुभं चित्तं, प्राप्नोति परमं सुखम् ॥ १०२ ॥ તાવિક અવલોકનથી ઉત્તમ સુખ–
બલો –“શબ્દાદિ સમરત વિષેને તવજ્ઞાનની દષ્ટિથી જોયા બાદ તેમાં સમાન રહેનારું સુન્દર ગિજા ઉનામ સુખ પામે છે.”—૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org