________________
{ ચતુર્થ
૧૩૮
વૈરાગ્યરસમંજરી ગિક વિચાર અને અપૂર્ણ સ્પષ્ટીકરણના અત્યારે અધિકારી ગણાઈએ આપણે પૂર્ણ ગત્યને કદાપિ થાય ન આપી શકીએ. - આવી સ્થિતિમાં મદ્વિસેને જિનેન્દ્ર ભગવાન મહાવીરની સ્તુતિઅર્થે જે ચોગ્ય શબ્દ વાપર્યા છે તે મને યાદ આવે છે.
'अन्योऽन्यपक्षप्रतिपक्षमावाद् ___ यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्
न पक्षपाती समयस्तथा ते ॥' અર્થાત–હે ભગવાન્ ! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે. કારણ કે એક જ વસ્તુ કેટલી અસંખ્ય દૃષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. પહેલાં એ કે જે કેવળ સિદ્ધાંતભેદની ખાતર પરસ્પરમાં ઈર્ષ્યા-મત્સર ધરાવે છે તે સ્થિતિ આપના સ્યાદ્વાદ–દર્શનમાં નથી સંભવતી.” એકાન્તવાદીઓના મતે–
એકાન્ત કહો કે દુર્નય કહે, નયાભાસ કહે કે નયનું અનુચિત સેવન કહે એ બધું એક જ છે. જૈન સિદ્ધાન્તનું એ મંતવ્ય છે કે અજૈન દર્શને નૈગમાદિનની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તેઓ ઈતરનાને તિરસ્કાર કરે છે અર્થાત્ અન્યાન્ય દષ્ટિકોણથી-અનેક દષ્ટિબિન્દુથી વસ્તુનું અવલેકન ન કરતાં એક જ દષ્ટિથી તેને નિહાળે છે. આથી વસ્તુ-સ્થિતિ ઉપર તેઓ યથાયોગ્ય પ્રકાશ પાડી શકતા નથી. તેમનાં દૃષ્ટિબિન્દુઓની તારવણી કરતાં ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશેવિજય અધ્યાત્મસારના છ પ્રબંધમાં આગમ-સ્તુતિ-અધિકારમાં મળે છે કે
, बौद्धानामृजुमूत्रतो मतमभृद् वेदान्तिनां सङ्ग्रहात् ___ साङ्ख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता
નૈની ટિરિતીણ મારતરતા પ્રત્યક્ષ ર૦ શા-શાર્દૂલ૦ અર્થાત્ (વર્તમાન વસ્તુઓને જ માનનારા સુરતના શિ) બદ્ધોનું દર્શન ઋજુસૂત્ર નયમાંથી ઉદ્ભવ્યું. (અદ્વૈતનું જ પ્રતિપાદન કરનારા) વેદાન્તીઓને મત સંગ્રહ નયને અવલંબે છે. (આત્માને અકર્તા માનનારા સામેના મંતવ્યની પણ એ જ દશા છે. સામાન્ય અને વિશેષને સર્વથા ભિન્ન માનનારા) ગોતમ અને કણુંદના અનુયાયીઓ એવા) નૈયાયિક અને વૈશેષિકેના મતની ઉત્પત્તિ નિગમ નયને આભારી છે. શબ્દને જ બ્રહ્મ માનનારા (અર્થાત વેદવાક્ય જ બ્રહ્મ છે અને તે જ ધર્મનું પ્રતિપાદક છે એમ માનનારા મીમાંસકો)ને મત શબ્દનયમાંથી
૧ “મલિસેન” એ નિર્દેશ ભ્રાન્તિમૂલક છે. એને બદલે શ્રી હેમચન્દ્રસૂરિનું નામ છેઇએ, કેમકે અત્ર આપેલ સાક્ષીભૂત પદ્ય “અન્યયોગવ્ય દિકા દ્રાવિંશિકારનું ૭મું પડ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org