________________
સાનું પદ
મુક ]
૧૨૯ હર્ષનો --
લે—–“તે (માર્ગ) જીવને અનન્ત સુખને આપનારા મોક્ષે લઈ જાય છે, (તો પછી તે હર્ષના અતિશય હેતુ કેમ ન થાય ? – ૬
भाग्यानुकारं वाञ्छन्ति, फलं सर्वेऽपि देहिनः ।
श्वा तुष्टः खण्डमात्रेण, केसरी न तथा भवेत् ॥७७॥ ભાગ્ય પ્રમાણેની અભિલાષા--
––બધાએ જીવો ભાગ્યાનુસાર ફળ ઇચ્છે છે. કેમકે કૂતર કેવળ રોટલીના ટુકડાથી રાજી થાય છે, જયારે સિંહ તેમ થતું નથી.”—૭૭
बीहिकणमपि प्राप्य, मूषकः खलु नृत्यति ।
गजेन्द्रोऽवज्ञया भुङ्क्ते, पुष्कलेऽपि सुभोजने ॥७८ ॥ પ્રસ્તુતનું સમર્થન–
લોહ“ખાને (એક) દાગે પણ મળતાં ઉંદર ખરેખર નાચે છે, જયારે કેજરરાજ તે પુષ્કળ ભજન હેવા છતાં અવજ્ઞાથી તે ખાય છે.”—૭૮
अदृष्टतत्त्वा ये मूढाः, तुच्छचित्ता मनागपि।। राज्यादिलाभमाप्यात्र, जायन्ते ते मदोद्धराः ॥७९॥ दृष्टजिनोक्ततत्त्वा ये, सम्यक्त्वशालिनः पुनः ।
धर्मभावरता नैवं, भवन्ति मदविह्वलाः॥८० ॥-युग्मम् અલ્પજ્ઞને ગુમાન અને તત્વજ્ઞની નિરનિમાનતા
કલે-“જેમણે ત જોયાં નથી, જે અલ વિનાના છે અને જેમનું ચિત્ત તુચ્છ છે. તેઓ રાજયાદિને અ૯પ પણ લાભ મળતાં મદેન્મત્ત બની જાય છે. (પરંતુ) જેમણે તીર્થંકરે કથેલાં તો અવલકયાં છે, તે મુખ્યત્વથી અલંકૃત અને ધર્મભાવમાં મગ્ન એવા (જન) અહંકારી બનતા નથી. –૭૯-૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org