________________
૧૮
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
(અર્થાત્ જેમ કુવા બનાવનાર નીચે નીચે ઉતરતા જાય છે અને મહેલ બનાવનાર ઉપર ઉપર ચઢતા જાય છે તેમ શુભકમી જીવ ઉચ્ચ ગતિમાં જાય છે, જ્યારે અશુભકી જીવ નીચ ગતિમાં જાય છે. )
";
} \ —
सुकलत्रे सुते राज्ये, प्राप्तेऽथ रत्नसञ्चये ।
स्वर्गसौख्ये तथा प्राप्ते, न सन्तोषो महात्मनाम् ॥ ७२ ॥
સાંસારિક સુખથી અતૃપ્તિ-
બ્લા“ સારી સ્ત્રી, પુત્ર, રાજ્ય, રત્નનો ભંડાર તેમજ રવનું સુખ મળે તાપણ તેથી મહાત્માઓને સતાષ થતા નથી, ’- હર
樂
स्वल्पकालस्थितींस्तुच्छान्, शून्यांस्तान् परमार्थतः ।
જ્ઞાવા પદાર્થાત્ પુજ્ઞઃ -સ્તેવુ સન્તોવમાનું મવેતુ ?રૂા નિઃસાર પદાર્થોમાં અસતાષ-
શ્લા॰—“ પરમાર્થથી તે (પ્રસિદ્ધ) પદાર્થોને અતિશય અલ્પ સ્થિાતવાળા, તુચ્છ અને શૂન્ય જાણ્યા બાદ કયા સુજ્ઞ (જીવ) તેને વિષે સàાષી બને ? ’~~૭૩
श्रीजैनं शासनं प्राप्य, दुःखभीष्मे भवोदधौ । ત્રાજ્ઞા: પોતાયમાન દિ, નૃત્યન્તિ નિમર્શઃ ॥ ૭૪ ॥ यतो मार्गः क्षणादेव, श्रीसर्वज्ञ प्ररूपितः । शमामृतरसास्वाद, ददाति भाग्यशालिने ॥ ७५ ॥ युग्मम् જૈન શાસનની પ્રા!મથી આનંદ-
શ્લે− દુ:ખથી ભયંકર એવા ભવ-સાગરમાં નાવ સમાન શ્રીજૈન શાસનને પામીને હર્ષિત બની સુજ્ઞા નાચે છે, કેમકે શ્રીસર્વજ્ઞે પ્રરૂપેલા માર્ગ ભાગ્યશાળીને ક્ષણમાં જ શમરૂપ અમૃતનો રસ ચખાડે છે, ”.-૭૪-પ્
अनन्तसुखदं मोक्षं, जीवं नयति निश्चितः । हर्षोद्रेकस्य किं नैव, कारणं स प्रजायते ॥ ७६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org