________________
ગુચ્છક ]
સાનુવાદ
૧૧૫
जिनानां शासनं लोके-ऽद्यावधिं यद् विलोक्यते ।
गुरूणामुपकारोऽयं, पञ्चमान्ते प्रयास्यति ॥ ५३॥ સુગુરુનો પરમ ઉપકાર–
ભલે – અત્યાર સુધી લોકમાં તીર્થકરોનું શાસન જોવાય છે તે ગુરુઓને ઉપકાર છે અને તે ઉપકાર પાંચમા (આરા)ના અંતમાં જતો રહેશે.”—-૫૩ ગુરને અપ્રતિમ ઉપકાર
સ્પષ્ટી–જગતમાં અનેક પ્રકારના ઉપકારી જને જણાય છે, પરંતુ તે સર્વમાં ગુરુની તોલે કોઈ આવી શકે તેમ નથી. માતા, પિતા અને સ્વામીને ઉપકાર પણ ગુરુજન્ય ઉપકારની સાથે હરીફાઈ કરી શકે તેમ નથી. વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિ પ્રશમરતિમાં આ વાતને નિર્દેશ કરતાં કથે છે કે
" दुष्पतिकारौ माता-पितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् ।
તત્ર જુાિમુત્ર ૧, મૃદુતાકાર: ૭૭ –આર્યા વળી ગુરુ વડે જ્ઞાન થાય છે. એ સંબંધમાં પણ એમને નિમ્નસૂચિત મુદ્રાલેખ મનનીય છે –
ગુરત્તા ચમ-છાત્રામાં મવતિ ડો.
તણા પુરાધન-ળ તિરક્ષિા પવિતવ્ય છે ? –આર્યા અર્થાત શાના સર્વ પ્રારંભે ગુરુને અધીન છે, એ માટે હિતેચ્છએ ગુરુના આરાધનમાં તત્પર રહેવું જોઈએ.
अतिमुक्तं नयेन्मुक्तिं, गौतमं को गुरुं विना ?।
गौतम मानिनं मुक्तिं, विना वीरं नयेच्च कः ? ॥५४॥ સદગુથી સુગતિ–
શ્લે --“ૌતમ જેવા ગુરુ વિના અતિમુક્તિને મિક્ષ કોણ લઈ જાય છે અને અહંકારી ગૌતમને મહાવીર વિના મુકિત ભણી કેણ દોરી જાય?”-પ૩ અતિમુક્ત મુનીશ્ચર–
સ્પષ્ટી- શ્રીઅતિમુક્ત મુનિરાજનું જે જીવનચરિત્ર અંતકૃદશાંગ નામના આઠમા અંગના છઠ્ઠા વર્ગ (પત્રાંક ૨૩-૨.)માં નજરે પડે છે, તેના આધારે એની સ્થલ રૂપરેખા અત્ર નીચે મુજબ આલેખવામાં આવે છે–
૧ જુઓ વીરભક્તામર (પૃ. ૨૨-૨૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org