________________
[ ચતુર્થ
વૈરાગ્યરસમંજરી सर्वलक्ष्म्या निधानं हि, कारणं तीर्थकृच्छ्यिः ।
धन्यास्ते पालयन्तीह, ये सम्यक्त्वं सुखाकरम् ॥ १३ ॥ સમ્યકત્વીઓને અભિનંદન...
--“સર્વ સંપત્તિના ભંડાર, તીર્થકરની લક્ષ્મીના હેતુ અને સુખની ખાણુરૂપ એવું સમ્યકત્વ જેઓ આ સંસારમાં પાળે છે, તેઓ ધન્ય છે.”—૧૩
अङ्कस्थाने हि सम्यक्त्वं, सर्व शून्यं ततः परम् ।
अङ्कस्य रक्षणे जाते, शून्यानि फलदानि च ॥ १४ ॥ સમ્યકત્વ વિના શ્યતા
ગ્લો --“સમ્યકત્વ એ અંકને સ્થાને છે, કેમકે એના વિના સર્વ શૂન્ય છે. અંકનું રક્ષણ થતાં મીડાંઓ પણ ફલદાયક (બને) છે–તેની ગણના થાય છે.”—૧૪
कुतर्कग्रहग्रस्ता हा, केचिद् धर्म बहिर्मुखाः।
दूषयन्ति कुकर्माणो, हारयन्ति जनुत्था ॥ १५ ॥ કુકર્મીઓનું ભવ-ભ્રમણ
--“કુતકરૂપ ગ્રહોથી સપડાયેલા અને બહિર્મુખ (આઈબર સેવનારા એવા કેટલાક કુકમ ધર્મને દોષ દે છે અને પોતાને) જન્મ ફેગટ હારી જાય છે.”—૧૫
पूर्वर्षीणां समर्थानां, कथनं नैव रोचते ।
अधर्मिभ्यश्च मूर्खेभ्यः , प्रमेहिभ्यो घृतं यथा ॥ १६ ॥ મહર્ષિએના ઉપદેશની અવગણના
પ્લે –“જેમ પ્રમેહથી પીડાતા (જ)ને ઘી ચતું નથી જ, તેમ અધર્મ અને મૂર્ખ (માનવીઓને) પૂર્વે થઈ ગયેલા સમર્થ ઋષિઓનું કથન સચિક થતું નથી જ.”—૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org