________________
સાનુવાદ
ગુચ્છક]
स्वकीयां कल्पनां मूढा, मन्यन्ते तत्वधारिणीम् । पूर्वीयाणां तथा नैव, कुकर्मप्रहता जडाः ॥१७॥
પ્લે –“ જેમ (તે) મુરખાઓ પોતાની કલ્પનાને તાત્વિક ગણે છે તેમ કુકર્મથી હણાયેલા તે જ પ્રાચીન (મહાનુભાવો)ની ક૯પનાને ગણતા નથી જ.”.૧૭
ते सम्यक्त्वं समुद्दाल्य, कुतकभ्रान्तचित्तकाः।
स्वकीयकल्पनाकाचं, हा हा रक्षन्ति यत्नतः॥१८॥ કુતર્થીઓની બાલિશતા
--“ક્ત વડે ભ્રમિત થયેલા ચિત્તવાળા તે (જેડા) સમ્યકત્વ (રત્ન) ને ફેંકી દઈને અરેરે પિતાની કલ્પનારૂપ કાચનું યત્નપૂર્વક રક્ષણ કરે છે.”—૧૮
अधुना पञ्चमे काले, विशेषाः कृष्णपाक्षिकाः।
भाविनो भरते सव्ये, इत्यस्ति पूर्वभाषितम् ॥ १९ ॥ કૃષ્ણપક્ષીઓની અધિકતા--
લે –“અત્યારે પાંચમા આરામાં દક્ષિણ ભારતમાં કૃષ્ણપક્ષીઓ વિશેષ હોય એમ પ્રાચીન કથન છે.”—૧૯
प्रत्यक्ष लक्ष्यते तत् तु, तेषां दुर्भाग्ययोगतः ।
उन्नतिर्दुतिगाना, चेतस्तुदति धर्मिणाम् ॥ २० ॥ ધમને ખેદ –
–“તેમની કમનસીબીના યોગે તે (વાત) પ્રત્યક્ષ જણાય છે. કમો (અત્યારે) દુર્ગતિએ જનારાઓની ઉન્નતિ ધર્મીઓના મનને ખેદ પડ છે.
માં વહુ રાતાવ્યાં ! ફ઼િરે ફુરા TUTE सावधानं मनः कृत्वा, निजं रक्षत रक्षत ॥ २१ ॥ ૧ ૧ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૯૮-૯૯ ). ૨ જુઓ વીર-ભક્તામર (પૃ. ૮૪ ). ૩ જુઓ મહાનિથિ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org