________________
ગુચ્છક ]
સોનુવાદ
હર્ષ
અર્થાત્ જેમ સૂત્ર (દોરા)થી યુક્ત સેાય કચરામાં પડેલી હાય તે પણ નાશ પામતી નથી ( પરંતુ દારાને લીધે તે હાથમાં આવી શકે છે), તેમ સૂત્ર ( શાસ્ત્ર—ખાધ )થી યુક્ત એવા જીવ સંસારમાં ગયા હોવા છતાં નષ્ટ થતા નથી. જ્ઞાનમાં રહેલે જ્ઞાની જ્ઞાન વડે જ્ઞાન ગ્રહણ કરે છે, જ્ઞાનમાં વધારો કરે છે, કૃત્ય કરે છે અને ભવ-સંસારરૂપ સાગરને તરી જાય છે.
ભગવદ્ગીતા ( ૦ ૪)માં પણ જ્ઞાનના ગુણ ગાયા છે એટલું જ નહિ, પણ ત્યાં પણ ૬૩ મા પદ્યગત ભાવ પ્રદીપ્ત થયેલા જણાય છે. કહ્યું છે કે“ ચૈાંસિ સમિ‚ોનિ-મ“સાત્ જ્ઞેઽર્જીન !! જ્ઞાનાગ્નિ: સર્વમળિ, મમસાત્ બ્રુહસ્તે તથા ॥ ૨૭ ||-અનુ॰ न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
તત્ સ્વયં યોગસંસિદ્ધ, જાણેનામનિ વિવૃત્તિયા ૨૮ ॥ ’-અનુ॰ અર્થાત્ હે અર્જુન! જેમ પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠાને બાળીને ભસ્મીભૂત કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સમસ્ત કર્મ(રૂપ સમિધા )ને બાળીને ખાખ કરે છે. આ સંસારમાં ખરેખર જ્ઞાન જેવી કેાઇ પવિત્ર ચીજ નથી. કાળે કરીને (જ્ઞાન-)યાગથી સ્વયં સસિદ્ધ બનેલ (ચેગી ) આત્મામાં તેને મેળવે છે.
મરણુસમાધિની નિમ્નલિખિત ૨૯૨ મી ગાથા પણ આ વાતને પુષ્ટિ આપે છે.
૬૮ ૧, 'जह अग्गिमिव पवले खडपूलिय खिप्यमेव झामेइ । તહ નાળી વિ સામાં વર્ષેફ મામમિત્તેળ । -–આર્યા
જ્ઞાન અને જ્ઞાનીના કથંચિત્ અભેદ છે એ વિચારતાં બહુશ્રુતની બલિ હારી છે એમ કેાણ નિહ કહે ? મરણુસમાધિની નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણ છે કે
" भई सुबहुसुयाणं सव्वपयत्थेसु पुच्छणिज्जाणं ।
નાગેળ ખેડયારે ઉદ્ધિ વિ ચત્તુ સિદ્ધેનુ ॥ ૩૪૨ | ... આર્યા
। છાયા~
૨ છાયા
यथा अग्नौ वा प्रबले तृणपूलिका क्षिप्रमेव दद्यते । तथा ज्ञानी अपि स्वकर्म क्षपयति उच्छ्वासमात्रेण ॥
भद्रं सुबहुश्रुतेभ्यः सर्वपदार्थेषु प्रच्छनीयेभ्यः । ज्ञानेन येऽवतारयन्ति सिद्धिं प्रति गतान् सिद्धान ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org