________________
વૈરાગ્યરસમંજરી
[ દ્વિતીય અર્થાત્ સિદ્ધિ( ક્ષેત્રમાં પણ ગયેલા મુક્ત (પરમાત્માએ)ને જે જ્ઞાન વડે અવતારે છે– ઓળખાવે છે, તે સમગ્ર પદાર્થોને વિષે પ્રચ્છનીય બહુતાનું કલ્યાણ હેજે.
વિશેષમાં આ પ્રકીર્ણકની ૧૫ મી ગાથામાં કહ્યું છે કે- “ 'રંકાર નીર ગુના, વિષ્ણુ પુણાગો ની લિનવાળા
ન વિદિ, તાંતિ હંસાતારો જ છે –આર્યા અયાં જેમ ચન્દ્રમાંથી ચન્દ્રપ્રભા (ચાંદરણું) નીકળે છે પ્રકટે છે, તેમ બહુશ્રુતના મુખમાંથી જિન વચન નીકળે છે કે જેનું શ્રવણ કરીને સુવિહિત (જને) સંસારરૂપ અરયને તરી જાય છે.
આવાં વચને અત્યારે લિપિબદ્ધ થયેલા છે અને તે પુસ્તકરૂપે મળી શકે છે, પરંતુ સારાં પુસ્તકો વાંચવા માટે ઉત્સાહ અને ફુરસદ કેને છે? જે સારાં પુસ્તકની કીંમત સમજે છે, તેના સંબંધમાં તો એમ કહેવું વધારે પડતું નહિ ગણાય કે–
“ यस्यास्ति सद्ग्रन्थविमशभाग्य
किं तस्य शुष्कैश्चपलाविनौदेः ? " અથાંનું સુંદર પ્રખ્ય વાંચવા વિચારવાનું જેને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેને ચંચળ લકમીના શુષ્ક વિદોથી શું ? (એ તેને મન નિર્માલ્ય છે.) આ સંબંધમાં સ્વપઢિયારના ઉદ્ગારને સ્થાન આપવું અસ્થાને નહિ લેખાય –
સાન એ આકાશ છે, અને પુસ્તકો એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર (છે, અને પુસ્તક તે નૈ લાભ લઈ શકાય તેવાં વહાણ છે; જ્ઞાન એ સૂર્ય છે, અને આપણા ઘરમાં આવી શકે એવો તેને પ્રકાશ તે પુસ્તક છે; જ્ઞાન એ સાનાની ખાણ છે, અને પુસ્તક તે તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કિંમતી નટે છે, અને પુસ્તકે તે આપણા રાજના ઉપયોગમાં આવી શકે
એવા ચલણી સીક્કાઓ છે; જ્ઞાન વાયું છે, અને પુસ્તકો તે વાયુને ખેંચી લાવી કંડક આપનાર પંખાઓ છે; રાન એ અગ્નિ છે, અને પુસ્તકા તે એ અગ્નિથી
' છાયા –
चन्द्रात् निर्गच्छति ज्योत्स्ना बहुश्रुतमुखात् निर्गच्छति जिनवचनम् । यत् शुस्वा सुविहितास्तर ति मंमारकान्तारम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org