________________
ગુચ્છક ]
સાનુવાદ " मदमदनकषायारातयो नोपशान्ता
न च विषयविमुक्तिर्जन्मदुःखान्न भीतिः । न तनुसुखविरागो विद्यते यस्य जन्तो
વિત જાતિ રીક્ષા ત પુરૂ, ન પુર્ઘ શા માલિની અર્થાત્ જે જીવે દર્પ, કંદર્પ અને (કોધાદિ) કષાયરૂપ દુશ્મનનું દમન કર્યું નથી, વળી જેણે વિષયનો ત્યાગ કર્યો નથી તેમજ જેને જન્મના દુઃખથી ભય નથી, વિશેષમાં જેને શારીરિક સુખ પ્રતિને રાગ જતો રહ્યો નથી, તેની દીક્ષા જગત્માં ભેગને માટે છે, નહિ કે મેક્ષને માટે.
सदज्ञानयानपात्रं चेद् , मुश्चसि न कदाचन ।
न हियसे तदा चेतः !, योषित्सरित्प्रवाहतः॥५०॥ જ્ઞાન-નૈકાનો પ્રભાવ
ભલે –“જો તું શુદ્ધ બોધરૂપ વહાણને કદાપિ ત્યજી નહિ દે, તે હે ચિત્ત ! અમદારૂપ પાણીના પ્રવાહમાં તું કદાપિ ઘસડાઈ ના જાય.”—૫૦
जीवे सुपात्रभूते च, मोहवर्तियुते तथा। स्नेहं निष्ठां नयन दीपो, मिथ्यातमोविनाशकः ॥५१॥ गेहस्येव त्वदन्तश्चेत्, ज्ञानात्मा प्रकटीभवेत् ।
તા દિ , મજૂર્વ મમ માનવ! પરા-પુણા જ્ઞાન-દીપકને મહિમા
પ્લે _“જેમ ઘરમાં (દી સળગાવતાં અંધકાર નાશ પામે છે, તેમ મેહરૂપ બત્તીથી યુક્ત એવા અને સુપાત્રરૂપ (સંસારી) જીવને વિષે સ્નેહને અંત આણી મિથ્યાત્વરૂપ અંધકારને સંહાર કરનાર જ્ઞાનવરૂપી દીપક તારી અંદર પ્રકટ થશે, ત્યારે તે ચિત્ત ! તું તારૂં સર્વ પર્યાપ્ત થયેલું માનજે તારી જાતને કૃતકૃત્ય ગણજે.”—-૫૧-પર
૧ જુઓ સ્તુતિ ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (૫. ૧૦૫).
૨ તદુલચારિકન પમ પદ્યથી નારીવાચક શબ્દોની વ્યુત્પત્તિઓ આપવામાં આવી છે. તેમાં “પિત ' માટે નીચે મુજબ ઉલ્લેખ છે –
" पुरुषान् योगनियोगवशे स्थापयन्तीति योषितः."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org