________________
વૈરાગ્યરસમંજરી
[દ્વિતીય " किं वस्त्रत्यजनेन भो मुनिरसावेतावता जायते ?
वेडेन च्युतपन्नगो गतविषः किं जातवान् भूतले ? | मूलं किं तपसः ? क्षमेन्द्रियजयः सत्यं सदाचारता
રાહી વિમર્તિ જૈન સ વર્જિા મત વ ારા_શાલ અર્થાત્ હે (ચેતન) ! કેવળ વસ્ત્રને ત્યાગ કરવાથી–દિગંબર બનવાથી શું? શું એટલાથી મુનિ થવાય છે? વિષથી મુક્ત કરાયેલ સર્પ શું જગતમાં નિર્વિષ બને કે? તપશ્ચર્યાનું મૂળ શું છે? ક્ષમા, ઇન્દ્રિયને વિજય, સત્ય અને સદાચાર, (આમ છતાં) જે મુનિ રાગાદિને ધારણ કરે છે તે કેવળ લિંગધારી યુતિ કહેવાય-નામમાત્રથી યતિ ગણાય. " किं दीक्षाग्रहणेन भो यदि धनाकाङ्क्षा भवेच्चेतसि
किं गार्हस्थ्यमनेन वेषधरणेनासुन्दरं मन्यसे ? । द्रव्योपार्जनचित्तमेव कथयत्यभ्यन्तरस्थाङ्गज
નો વેરિઝમતિfમક્ષોને સમ્પરે ! કો –શાર્દુલ અર્થાત્ (હે મુનિ !) જે તારા ચિત્તમાં ધનની આકાંક્ષા હોય તે આ તે દીક્ષા લીધી તેથી શું? શું ગૃહસ્થપણને તું આ વેષ ધારણ કરતાં ખરાબ ગણે છે? દ્રવ્ય મેળવવાનું મન જ અંદર રહેલા કામનું નિવેદન કરે છે-વિકાર દર્શાવે છે, કેમકે જો એમ ન હોય તે મુનિને (દ્રવ્ય અને દયિતારૂપ) પરિગ્રહને ગ્રહણ કરવાની મતિ હેય (જ) નહિ.
સાચા સાધુનું લક્ષણ તે એ છે કે – " देहे निर्ममता गुरौ विनयता नित्यं श्रुताभ्यासता
चारित्रोज्जवलता महोपशमता संसारनिर्वेदता । अन्तर्बाह्यपरिग्रहत्यजनता धर्मज्ञता साधुता
તાવો ! સાપુત્રને રક્ષfમાં લંસાવિન રા–શાર્દુલ અર્થાત્ શરીરને વિષે મમત્વને અભાવ, ગુરુને વિષે નમ્રતા, નિરંતર શાસ્ત્રનું અભ્યાસપણું, ચારિત્રની નિર્મલતા, મોટું ઉપશમપણું, સંસારને વિષે વૈરાગ્યપણું, આતરિક તેમજ બાહ્ય પરિગ્રહને ત્યજવાપણું, ધર્મને જાણવાપણું અને સાધુપણું, આ સાધુનું લક્ષણ છે સાધુ! સંસારને નાશ કરનારું છે. આ સંબંધમાં દિગંબર મુનિવર્ય શ્રી અમિતગતિકૃત સુભાષિતરત્નસન્ડેહને નિમ્નલિખિત શ્લેક પણ મનનીય છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org