________________
શ્રીરાજશેખરસૂરિકૃત [૧ઝીવ મદિર
૧૦
૧૫
(આમે) રાજ્ય ઉપર સ્થાપ્યો. તેણે તેની રજા લીધી, લોકેની ક્ષમા યાચી, દેશને અનુણી કર્યો અને પછી) સૂરિને સાથે લઈ હોડીમાં બેસીને
ગંગા” નદીના તીર ઉપરના “માગધ' તીર્થે તે ગયે. ત્યાં જળમાં તેણે ધૂમાડે દીઠો. તેવારે તેણે સૂરીશ્વરની ક્ષમા યાચી (અને ) સંસારને અસાર જાણું અનશન ગ્રહણ કર્યું. સમાધિમાં રહી શ્રીવિકમના સમયથી ૮૯૦ વર્ષે ભાદરવા સુદ પાંચમે પાંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરતાં રાજા દેવલોક પામ્યો. તવના જાણકાર હોવા છતાં સૂરિ રહ્યો. લાંબા કાળની પ્રીતિને મેહ દુર્જય છે. સેવકેએ આક્રંદ કરવા માંડયું કે હા, શરણાગતની રક્ષા કરનાર વિજકુમાર ! હા, અશ્વને દમનાર નલ! હા, સત્ય વચન (બેલવા)ને વિષે યુધિષ્ઠિર ! હા, સુવર્ણનું દાન આપવા )માં કર્ણ! હા, મજજાજૈનત્વને વિષે શ્રેણિક ! હા, સૂરિની સેવા કરવા)માં સંપ્રતિ (તુલ્ય) ! હા, અનુણીકરણને વિષે વિક્રમાદિત્ય (જેવા) ! હા, વીર વિદ્યા જાણનાર શાતવાહન ! અમને છોડીને તમે ક્યાં ગયા ? એક વાર તમારા અમને દર્શન કરાવે. અમને એકલા ન મૂકો. એ પ્રમાણે વિલાપ કરતા તેમને સૂરિએ પ્રતિબંધ પમાડ્યો કે અરે ખરેખર પાપી દેવે કામધેનુનો હોમ કર્યો, સરસ કિસલયવાળા ચન્દન (વૃક્ષ)ને ચૂર્ણ કર્યું, અફસેસ, ફળ અને ફૂલથી ભરપૂર “મંદાર વૃક્ષને છેદી નાંખ્યું, કલ્પવૃક્ષને ખંડિત કર્યું કપૂરને ખંડ બાળી મૂક્યો, મેઘરૂપ માણેકની માળાને ઘનના ઘાતથી દળી નાંખી, અમૃત કુંભ ભાંગી નાખ્યો અને કમળો તેમજ કુવલય વડે આ કેલિહોમ કર્યો. તોપણ શક ન કરે, શોક ન કરો. કેમકે સવારે રાત્રિના અંધકારને દૂર કરી, કમળનાં વનને વિકસિત કરી, ચન્દ્રને પિતાના તેજથી પ્રકાશ વિનાને અને નિસ્તેજ બનાવી, તેમજ મધ્યાહને વિસ્તૃત અને દીત કિરણે વડે નદીઓનું જળ પી સાંજે સૂર્ય વિવશ બની આથમી જાય છે. તો બીજા શેને શોક કરવો ? આ પ્રમાણે લેકને શોક રહિત કરી લેકની સાથે સુરિ “ગોપગિરિ’ ગયા. (પિતાના પિતા) આમના શોકથી ઉત્તમ મુક્તાફળ જેવડા મોટા આંસુ પાડતા, હિમ વડે કરમાઈ ગયેલા પદ્મ જેવા દીન મુખવાળા તેમજ ચિન્તા વડે ચાન્ત ચિત્તવાળા એવા દુદુક રાજાને સૂરિએ કહ્યું કે હે રાજન ! તારા જેવા મેટાનો પિતા માટેનો આ શોક કેવો ગણાય?—આ શક ન કરવો જોઈએ; કેમકે તેઓ તે ચાર વર્ગ સાધીને કૃતકૃત્ય થયા છે. કીતિમય શરીર વડે તેઓ જ્યાં સુધી ચન્દ્ર (સૂર્ય) છે ત્યાં સુધી જીવતા જ છે. પુણ્યરૂપ લક્ષ્મી અને કીર્તિરૂપ લક્ષ્મી
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org