________________
પ્રવધ ]
ચતુર્વિશતિપ્રબન્ધ
*
મનેાહર વાત્રિ વગાડતા. આમ · વિમલ' ગિરિ ઉપર ઘૃષભધ્વજને ઉત્સવ પૂર્વક વંદન કરી ‘રૈવત ’ ગિરિ ગયા. ત્યાં તે તે તીર્થ દિગંબરે એ અંધેલું છે એમ ( તેના જોવામાં આવ્યું ). શ્વેતાંબર સંધ પેસી પણ શકતા ન હતા. અમે તે જાણ્યું. જાણીને તે એક્લ્યા કે યુદ્ધ કરી નિષેધકાને હણી શ્રીનેમિને હું નમન કરીશ. તેવામાં ત્યાં દિગંબરભક્ત એવા અગ્યાર રાજાએ એકઠા મળ્યા. બધા યુદ્ધ ( કરવા ) માટે એકતાન હતા. તે વેળા પટ્ટિએ આમને કહ્યું કે હું રાજેશ્વર ! ધર્મકાર્યમાં પાપના આરંભ કેમ કરાય ? લીલા ( માત્ર )થી જ આ તીર્થ આપણા કબજામાં લાવીશ. આપે સ્થિર થઇ રહેવું. આ પ્રમાણે રાજાને ખેાધ આપી .ટ્ટિએ દિગંબર તેમજ તેના ભક્ત રાજા પાસે એક પુરુષને મેાકલી કહેવડાવ્યું કે જેને આ તીર્થ અખિકા આપે તે પક્ષનું આ તીર્થ માને. તેમણે કહ્યું કે એ ( વાત ) વ્યાજખો છે. ત્યાર બાદ બપ્પભટ્ટએ ‘ સુરાષ્ટ્રા ’માં રહેનારા શ્વેતાંબર અને દિગંબર શ્રાવકાની પાંચ સાત વર્ષની સેંકડી કન્યાએ ભેગી કરી. સભ્યો ( પણું ) એકઠા મળ્યા. અપ્પભટ્ટએ અબ્બા દેવી પાસે કહેવડાવ્યું કે જો સર્વ શ્વેતાંબર શ્રાવકાની કન્યા નીચે મુજબની~~~
" उजित सेल सिहरे दिक्खा नाणं निसीहिया जस्स । तं धम्मचक्क अरिनेमिं नम॑सामि ॥ ”
-ગાથા ખેલે તા ( આ ) તીર્થ શ્વેતાંબરાનું અને નહિ તે દિગંબરાનું ( ગણવું ). ત્યાર પછી ( પેલી ) મુગ્ધ બાળાઆને ખેાલાવવામાં આવી. શ્વેતાંબર પક્ષના શ્રાવક્રાની સર્વે ખાળાએ એ ગાથા ખેલી. અપર ( દિગંબર )માંથી તે એકે એ ગાથા કહી નહિ; તે ઉપરથી ‘ રૈવત ' તીર્થ શ્વેતાંબરોનું (સિદ્ધ) થયું. આકાશમાં રહીને અખિકાએ શ્વેતાંબરાના ઉપર ફૂલની દૃષ્ટિ કરી. તેથી નાસીને દિગંબરે। ‘ મહારાષ્ટ્ર ' વગેરે દક્ષિણ દેશામાં ગયા. રાજાએ તેમજ ઘણા વખતથી એકત્રિત થયેલા સર્વ સંધેાએ નેમિને નમન કર્યું. દ્રવ્ય આપવામાં આવ્યું. ‘ પ્રભાસ ’માં ચંદ્રપ્રભને પ્રણામ કરાયા. સર્વત્ર બંદીવાનાને છેડી મૂકાયા. આમની ભુક્તિ વિષે ‘ ગૂર્જર ' વગેરે દેશા હતા. તે વેળા તીર્થોને માટે ચિર કાળ પૂજા માટે ઉપયોગી હાટ વગેરે કરાવાયાં. એ પ્રમાણેનાં કાર્યા કરીને સૂરિ સહિત રાજા · ગેાગિરિ 'માં દાખલ થયા. સંધપૂજા વગેરે નવ નવા ઉત્સવા ત્યાં થયા. લગભગ સમય પ્રાપ્ત થતાં દુન્દુકને
'
Jain Education International
For Private & Personal Use Only
939
فق
૧૫
૨૦
૨૫
૩.
www.jainelibrary.org