________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[૬ શ્રીવલ્પમટ્ટિøરિ
ખેલ્યાઃ વદન પૂર્ણ ચન્દ્ર છે, અધરલતા અમૃત છે, દાંતા મણિએની માળાએ છે, કાંતિ શ્રી છે, ગતિ હાથી છે, સુવાસ પારિજાતક વ્રુક્ષા છે, વાણી કામધેનુ છે અને કટાક્ષલહરી કાલકૂટ (વિષ)ની છટા છે તેા હૈ ચન્દ્રમુખિ ! શું તારે. માટે (જ) દેવાએ ‘ક્ષીર’સાગરનું મંથન કર્યું ? ઉત્પત્તિસ્થાન ખરેખર નિર્મળ નથી. વર્ણ (પણ) વર્ણન કરવા લાયક નથી. શાભા (તા) દૂર રહી (પણ) શરીરે લગાડતાં કાદવ (ચાડયો છે એવી) શંકા વિસ્તાર પામે છે. (છતાં) વિશ્વ વડે પ્રાર્થના કરવા લાયક અને સમગ્ર સુગંધી દ્રવ્યાના ગર્વને હરનારા એવા કસ્તૂરીમાં કયા પિરમલને ગુણુ છે તે અમે જાણતા નથી. (એ સાંભળીને) સૂરિએ વિચાર કર્યો કે અહે। મેટાએને પણ ૧૦ વા અતિ-વિપર્યાસ થાય છે! અનેક ોિમાંથી ગળતા તે તે મેલ વડે ભીંજાયેલી (ખરડાયેલી) કાઇ ભસ્રા સેંકડા સંસ્કારાથી અડધી ક્ષણને માટે બાહ્ય કાંતિને પામે. આંતિરક તત્ત્વાના રસના કલ્લેાલાથી જેમની બુદ્ધિ પ્રક્ષાલિત થયેલી છે તેવા પણ આ (ભસ્રા)ને કાંતાની બુદ્ધિથી ખરેખર આલિંગન કરે છે, સ્તવે છે અને નમે છે તેા અત્ર કેની આગળ પાકાર કરવા ? સલા ઊઠી. ( પેલી ) માતંગી સાથે હું રહીશ એવી બુદ્ધિથી ત્રણ (જ) દિવસમાં રાજાએ નગરની બહાર મહેલ ( તૈયાર ) કરાવ્યા. તે વાત ) શ્રીષ્મપટ્ટિસૂરિના જાણવામાં આવી, કેમકે જગત્ત્યું ( પ્રતિ )વૃત્ત તેમ( ના જેવા )ને (તે) ધ્યાન દ્વારા પ્રત્યક્ષ હેાય છે. પછી (કુકર્મ કરીને) આ નરકે ન જાએ એવી કૃપાથી તેમણે ખાધદાયક પદ્દો તૈયાર થતા મહેલના ભારાટિયા ઉપર રાત્રે ખડી વડે લખ્યાં. જેમકે હે જળ ! શીતલતા એ તારા ગુણ જ છે. તેની પાછળ નિર્મળતા (તેા) સ્વાભાવિક છે. તારા સંગથી ખીજા અપવિત્ર પવિત્રતાને પામે છે એટલે તારી પવિત્રતા વિષે તે અમારે કહેવું જ શું? વળી એથી પણ વધારે તારી સ્તુતિનું પદ એ છે કે તું પ્રાણી ( માત્ર)નું જીવન છે. ( આમ છતાં ) તું નીચ માર્ગે જ્યારે જાય છે ! તને રાકવાને કાણુ સમર્થ છે? સુંદર વૃત્ત અને ગુણથી યુક્ત, મહામૂલ્યશાળી, અતિશય આદરણીય અને મને તેમજ કાન્તાના પીન પાધરના તટને ઉચિત અને રમણીય આકૃતિવાળા ( કિન્તુ ) અરે પામરીના કઠિન કંઠને વળગીને ભગ્ન બનેલા એવા હું હાર! તું તારૂં ગુણીપણું હારી ગયા છે. જીવન જળના બિન્દુ સમાન છે. સંપત્તિએ ( જળના ) કલેાલ જેવી ચપળ છે. પ્રેમ સ્વમ જેવા છે. ( વાસ્તે ) તું જે જાણે છે તે કર. જેનાથી લાકમાં લજવાનું પડે અને જેનાથી પેાતાના કુળનેા ક્રમ મિલન બને એવું કાર્ય કુલીનાએ
૨૫
૭૦
૧૫
૨૦
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org