________________
૫૮
૫
૧૦
શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ ૨ શ્રીવળાંકૃદ્ઘત્તિ
એક (લટકતું) અને પાણીના ટીપાઓના સમૂહને ચૂતું એક કરપત્રક અને વિશિષ્ટ પત્થર ઉપર ખડી ( ? ) વડે ( નીચે મુજબ ) લખેલી અડધી ગાથા તેના જોવામાં આવ્યાં,
૨૫
૬ ૧તા મદ નિગમને પિયા, ચોમુજ્જન હળ,
એ સમસ્યાનાં એ ચરણેા રાજાએ કવિઓને કહ્યાં. પરંતુ કાઇએ (સમસ્યા) રૂડી રીતે પૂરી નહિ. (એથી) રાજાએ વિચાર કર્યોઃ વેશ્યાની પેઠે વિદ્યાના વદનનું કાણું ચુંબન કર્યું નથી ? પરંતુ તેના હૃદયને ગ્રહણ કરનારા એ ત્રણ છે અથવા નથી. (ખરેખરા) હૃદયગ્રાહી તા મારા મિત્ર એ રિવર જ છે. એ જ દૌરેારિક રાજાએ સિર પાસે મેાકલાવ્યા. સૂરિએ નેત્રનિમેષ માત્રમાં સમસ્યા પૂરી કે—
૮ ૨૨ (૫)ત્તવિવુંઅનિયતને સં મા સંમયિ”.
વળી તે દ્યૂતકાર પાસેથી સાંભળીને ખુશી થયેલા અને (સૂરિને મળવા) ઉત્કંઠા પામેલા રાજાએ સૂરિને ખેલાવવા ચાલાક મંત્રીઓને મેાકલ્યા. ઠપકાપૂર્વક વિનંત કહાવી. તેઓ ત્યાં જઇ પહેાંચ્યા. ત્યાં તેમણે ૧૫ સૂરિને જોયા, એાળખી વંદન કર્યું અને રાજાની વિનંતિ કહી. તેમાં લખેલું ગુરુએ વાંચ્યું. સુન્દર સુંદરીના ગાલ ઉપર રહેલું ગાંગેય (કુંડળ) ગંગા ને યાદ કરતું નથી તેમજ સ્તનના સ્વાદનું રસિક એવું મુક્તામણિ છીપનું સ્મરણ કરતું નથી. વળી મુગટ ઉપર આરૂઢ થયેલા મણિએના સમૂહ પેાતાને ઉત્પન્ન કરનાર (માતા)ને સંભારતા નથી. તેથી હું ( એમ જ ) માનું છું કે ( સમગ્ર ) જગત્ પોતપોતાના સુખમાં જ આસક્ત છે—પેાતાના જ સુખની દરકાર કરે છે અને સ્નેહથી વિરક્ત બન્યું છે. (વળા)
૨૦
በ
छाया कारणि सिरि धरिय पश्चवि भूमि पडंति । पत्तहं इहु पत्तत्तणउं तरुअर काई करंति ? પ્રધાનાએ પણ કહ્યું કે નાથ ! આમ રાજા શુદ્ધ સ્નેહપૂર્વક વિજ્ઞાપના કરે છે કે જલદી પધારીને આ દેશને વસંત વડે અલંકૃત ઉદ્યાનની લીલાના લાભ આપવે! જોઇએ. આપની વાણીના રસના લેાલી એવા અમને ખીજાની વાણી રુચતી નથી. કવિની કથાઓમાં જેમને
૧ તે વખતે હું બહાર નીકળતાં પ્રિયાએ સ્થૂળ અક્ષુ વડે જે રૂદન કર્યું. ૨ કરપત્રના ટીપાં પડવાથી તે મને યાદ આવ્યું.
૩ ઝાડ છાયા માટે પેાતાના શિર ઉપર પાંદડાં ધારણ કરે છે, પરંતુ તે ભૂમિ ઉપર પડે છે. આ પ્રમાણેની પાંદડાંની પાત્રતા છે. એમાં ગ્રાડ શું કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org