________________
પ
૫
૧૫
૨૦
૨૫
વ
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[ શ્રીવળમટ્ટિયર
એક દહાડા (રાજાએ) ગુરુને સવા કાટી સુવર્ણ આપ્યું. નિઃસ્પૃહ એવા તેમણે તે (દ્રવ્ય) સમૃદ્ધ શ્રાવકા પાસે જર્ણોદ્ધારમાં વપરાવ્યું.
એક વાર અંતઃપુરમાં પેાતાની પત્નીને મ્લાન મુખવાળી જોઇ રાજાએ પ્રભુ આગળ અડધી ગાથા કહીઃ હજી પણ તે કમલવદની પેાતાના પ્રમાદને લઇને પરિતાપ પામે છે. આ સમસ્યા છે. પ્રભુ (સૂરિ)એ કહ્યું કે પહેલાં જાગેલા એવા તેં જેનું અંગ ઢાંક્યું. રાજાને આત્મ-સંવાદથી ચમત્કાર થયા. એક વાર (પેાતાની) પ્રિયાને પગલે પગલે ધીરે ધીરે ચાલતી જોઇ રાજાએ (સિરતે) અડધી ગાથા કહીઃ પગલે પગલે ચાલતાં બાળા ક્રમ માં મરડે છે ? સૂરિએ કહ્યું કે ખરેખર રમણ-પ્રદેશમાં નખની શ્રેણિને મેખલાના સ્પર્શ થાય આ સાંભળીને મારા અંતઃપુરમાં આને વિપ્લવ કર્યાં છે એવી બુદ્ધિથી છે. નિઃશ્વાસ વડે હણાયેલા આદર્શ જેવું મુખ રાજાએ ધારણ કર્યું.
આચાર્યે તે (ભાવ) અડધી ક્ષણમાં જાણી લીધે। અને વિચાર કર્યો ૐ અહે વિદ્યાને ગુણ પણ દોષપણાને પામ્યા ! સમુદ્રના પશુ તરંગા અને વાંદરાની પણ ચપળતા યત્ન વડે રોકી શકાય, નહિ કે રાજાના ચિત્તની ચપળતા. રાત્રે સંધની (પણ) રજા લીધા વિના રાજદ્વારના કપાટસંપુટ ઉપર એક કાવ્ય લખી સૂરિ શહેર બહાર ચાલ્યા ગયા. તે (કાવ્ય) આ પ્રમાણે: હે રાહગિરિ ! અમે જઈએ છીએ, તારૂં કલ્યાણ થાએ. તું સ્વપ્ને પણ એવા ખ્યાલ ન કરીશ કે મારાથી ભ્રષ્ટ થયેલા એવા આ કેવી રીતે રહેશે ? જો મણિરૂપ એવા અમે તારાથી પ્રતિષ્ઠા પામેલા છીએ તેા શૃંગારપરાયણ નરેશ્વરા પેાતાના માથે અમને બેસાડશે (જ). વિચિત્ર શરીરવાળા અને લાંબા વખત થયા પુંઠે લાગેલા એવા અમને હે પ્રભુ ! તું શું કરવા ત્યજે છે? અથવા ત્યજ. હે સુંદર માર ! અક્સાસ, આમાં તને જ નુકસાન છે. અમારી સ્થિતિ તા ક્રીથી ભૂપતિના મસ્તકે થનાર છે. કેટલેક દિવસે ‘ગૌડ' દેશમાં વિહાર કરતાં કરતાં તેએ ‘લક્ષણાવતી' નામના નગરના બહારના ઉદ્યાનમાં સમવસર્યા–આવી પહેાંચ્યા. તે નગરમાં ધર્મ નામના રાજા (રાજ્ય કરતા) હતા. તે ગુણાના જાણકાર હતા. તેની સભામાં પાક્ષિત નામના કવીશ્વર હતા. તેણે રિના આગમન(ની) વાત લાક પાસેથી જાણી અને રાજાને જણાવી. રાજાએ પ્રવેશ-મહેાત્સવ કરી શહેરના મધ્યમાં (રાજ)મહેલની પાસે ઊંચા મકાનમાં ગુરુને રાખ્યા.
..
૧ પેાતાના મનમાં જે વાત હતી તે સાંભળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org