________________
શ્રીરાજરોખરસૂરિકૃત [ શ્રીપદપમનિસ્ટર
ઠપકા આપ્યા કે હે મૌક્તિક ! તારા ગાળ નૃત્યને ધિક્કાર છે, તારી આ ચાગ્ય શુચિતાને ધિક્કાર છે તેમજ તારા કુન્દના જેવા સુંદર ગુણાને ગ્રહણ કરવારૂપ આગ્રહપણાને (પણ) ધિક્કાર છે; કેમકે જેણે તને પોતાના ખેાળાની સીમામાં તારી વૃદ્ધિ કરી-પોતાના ખેાળામાં ઉછેર્યું. તેના મ ઘડપણમાં તું કાઇ પણ રીતે ઉપયેાગી થતું નથી. (પછી) તેણે પોતાના રાજ્ય ઉપર તેના અભિષેક કર્યાં. અને પ્રજાપાલન વગેરે (બાબત)માં શિક્ષા આપી. એ(ટલું) કરીને અરિહંતનું ત્રણે પ્રકારે બુદ્ધિપૂર્વક શરણ લઈને યોાધ સ્વર્ગે ગયા. આમ રાજાએ પિતાનું ઔવંદૈહિક કર્યું, અને દ્વિજ વગેરે ગરીબ લોકેાને ધન આપ્યું. એ લાખ ઘેાડા, ચૌદસે હાથી અને ચૌદસે રથ, એક કાટિ પાયદલ એટલી ન્યાય વડે રામ જેવા આમની રાજ્યલક્ષ્મી હતી. તેપણુ પટ્ટિ મિત્ર વિના એ સર્વને એ પરાળના પૂળા જેવું માનતા. તેથી કરીને મિત્રને મલાવી લાવવા પ્રધાન પુરુષોને એણે મેાકલ્યા. તેમણે ત્યાં જઇને વિનંતિ કરી કે હું શ્રીખપટ્ટિ ! આમ રાજા બહુ ઉત્કંઠાથી તમને ૧૫. ચાલા. પભટ્ટએ ગુરુના વદન-કમલ પ્રતિ દષ્ટિ સામું જોયું. તેમણે સંધની અનુમતિપૂર્વક ગીતાર્થ મુનિએ સાથે બપ્પભટ્ટ મુનિને મેકલ્યા. તેઓ આમના ‘પાલિશિર ' નગરે પડુાંચ્યા. રાજા સૈન્ય અને વાહન સહિત સામેા આવ્યું. તેણે (તેમના) પ્રવેશ—મહાત્સવ કર્યાં, તેમને મહેલે લાવ્યા અને કહ્યું કે હે ભગવન્ ! અડધું રાજ્ય ગ્રહણ કરો. તેમણે કહ્યું કે અમારા જેવા નિર્ઝન્થાને પાપકારી રાજ્યનું શું કામ ? કેમકે અનેક યોનિમાં પડવારૂપ અનંત પીડા ઉત્પન્ન કરનારી આ રાજ્યલક્ષ્મી કેવળ અભિમાનરૂપ જ ફળ આપનારી છે અને તે પણ વળી વિનશ્વર છે. ત્યારે રાજાએ ઊંચા મહેલમાં તેમને રાખ્યા. સવારે સભામાં આવેલા બપ્પભટ્ટ માટે રાજાએ સિંહાસન મંડાવ્યું. (તે જોઇ) તેમણે કહ્યું ૨૫ કે તે પૃથ્વીનાથ ! આચાર્ય-પદવી વિના સિંહાસન (ઉપર બેસવું) યે।ગ્ય નથી.
૫૪
૧૦
२०
30
એ(મ કરવાથી) તા મેટી આશાતના થાય. તે ઉપરથી રાજાએ અપ્પભટ્ટને મુખ્ય મંત્રીઓ સાથે ગુરુ પાસે માકલ્યા. અને વિનંતિ કરી કે જે મારા પ્રાણુની તમને દરફાર હાય તો કૃપા કરી તરત જ આ (મારા મિત્ર) મહર્ષિને સૂરિપદે સ્થાપો. લાયક પુત્રને અને યાગ્ય શિષ્યને ગુરુએ (જ) લક્ષ્મી પ્રતિ દોરે છે-શુભ પદે પહોંચાડે છે. (સુરિ-પદે) સ્થાપ્યા બાદ તત્ક્ષણ એમને અહીં મેાકલા; નહિ તે હું નહિ હા–મારા જીવ રહેશે નહિ, વિલંબ કરશે નહિ. અખંડ પ્રયાણપૂર્વક પટ્ટિ ‘માઢેરા’
Jain Education International
ખેાલાવે છે, માટે કરી–ગુરુના મુખ
For Private & Personal Use Only
www.jainelibrary.org