________________
શ્રી રાજશેખરસૂરિકૃત
[૪ ચોપરસૂરિ.
સાથે મને વાદ કરાવ. ભુવનની વિદ્વત્તાની ર્તિના જાણકાર રાજાએ તેને વાર્યો પણ તે અટક્યો નહિ. વાદને વિષે અજિત એવા પણ તેને ભુવને જી; કેમકે ખરેખર યમ ભૂતોથી ધારણ કરતા નથી. જીત્યા બાદ સભ્યને તેમણે સંધ્યા કે હે (સભ્યો !) સાંભળે. પત્થરને ટાંકણું અંધકારને સેય, શેફાલી પુષ્પના સમૂહને ચન્દ્ર, પતંગને દીપકની વાટનું આકર્ષણ, પર્વતને વજ, મેઘને પ્રચંડ પવન, ઝાડને કુહાડે અને હાથીને સિંહ તેમ (આ) વાદીને હું આ છું. - સભ્યોએ ચમત્કાર પામી ઉદ્દઘોષણા કરી કે તાંબર શાસન જ્યવતું
વર્તે છે. વૃદ્ધકર તે અપમાનરૂપ વજથી સંતપ્ત થઈ, અનશન કરી, ૧૦ ‘ગુડશસ્ત્ર’ નગરમાં વૃદ્ધકર નામના યક્ષ તરીકે ઉત્પન્ન થઈ પૂર્વ વેરને
લઈને રોગની વૃદ્ધિ કરવી, બીવડાવવા, ધન હરી લેવું ઇત્યાદિ પ્રકારે જેનોને હેરાન કરવા લાગ્યો. “ગુડશસ્ત્રપુરના સંઘે આર્ય ખપટને તેનું સવિનય નિવેદન કર્યું એટલે તેઓ ત્યાં ગયા. ત્યાં યક્ષના મંદિરમાં
દાખલ થઈને તેમણે યક્ષને કાને ખાસડાં બાંધ્યાં, અને છાતીએ ૧૫ પગ દીધા. લેક ભેગા થયા. ત્યારે રાજા (પણ) ત્યાં આવ્યો. રાજા
ત્યાં આવ્યો એટલે સફેદ કપડા વડે આચાર્ય પિતાનું સર્વ અંગ ઢાંકી દીધું. રાજા જ્યાં જ્યાં (વસ્ત્ર) ઉઘાડે ત્યાં ત્યાં કુલા જ દેખાય. એથી ગુસ્સે થયેલે રાજા ખપટરિના શરીર ઉપર પ્રહાર કરાવવા લાગ્યો. એ પ્રહારે શિરીષના કષથી પણ કમળ એવાં અંતઃપુરવાસી વનિતાઓનાં અવયને વિષે લાગ્યા. (આથી) અંતઃપુરમાં કામિનીઓને કાલાહળ ઉછળે કે હે સ્વામી ! (અમારું) રક્ષણ કરે, રક્ષણ કરો; અફસ, કેઈ અદષ્ટ (રહીને) અમને મારે છે. અમે કેવી રીતે જીવીએ? (ખટ સરિની શક્તિ વડે જેના ચિત્તમાં ચમત્કાર ઉદ્દભવ્યો છે
એવો (એ) રાજા સૂરિને પગે લાગ્યો. પ્રસન્ન થાઓ અને સપરિવાર ૨૫ મને જીવન-ભિક્ષા દે, (કેમકે) તમે કૃપાળુ છે ઈત્યાદિ તેણે ઉચ્ચાર્યું.
યક્ષ તે પિતાને ઠેકાણેથી ઊઠીને સૂરિ પાસે આવી વિનયપૂર્વક તેમના પગ દાબવા લાગે. કેવળ કીડી જેવા મારા ઉપર તમારો કે સૈન્યનો આ સમારંભ છે એમ તેણે કહ્યું. લેક ભેગા થયા. આર્ય ખપટે યક્ષને
કહ્યું કે હે નીચ ! અમારા અનુયાયીઓને તું પરાભવ કરે છે? જે ૩૦ તારામાં Íક્ત હોય તો પરાભવ કર. યક્ષ કહેવા લાગે કે હનુમાન
રક્ષણ કરે ત્યારે શાકિનીએ પાત્રને કેવી રીતે ગળે? હું તમારે ન કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org