________________
(૪) શ્રીઆય ખપટાચાર્ય ના પ્રબન્ધ
:
કાઇ એક ગચ્છને વિષે અનેક અતિશયા અને લબ્ધિરૂપ સંપત્તિવાળા શ્રીય`ખપટ નામે આચાર્યસમ્રાટ્ હતા. તેમના શિષ્ય કે જેએ તેમની મેનના છેાકરા થતા હતા તેમનું નામ ભુવન હતું. તે સૂર ભૃગુકચ્છ’માં વિહાર કરી ગયા. ત્યાં બૌદ્દાના ભક્ત એવા ખમિત્ર નામે રાજા હતા. વળી બૌદ્ધેા મહાપ્રામાણિક ( મનાતા હતા ) અને એ પ્રકારના યજમાનથી ગર્વિત બનેલા તેએ કષ્ટસાધ્ય હતા. ( મૂળમાં ) વાનરી અને વીંછી કરડયો એ ન્યાય અનુસાર તમે પશુએ છે એવા ભાવથી તેઓ શ્વેતાંબરાનાં ધર્મસ્થાનેમાં ઘાસના પૂલા નાંખતા હતા. આવા તિરસ્કારથી ( પણ) ખપર પોતાના ગુરુપણાને લીધે ગુસ્સે ન થયા, કેમકે ક્ષુદ્રો ઉપદ્રવ કરે ત્યારે મહાશયેા ક્રોધ કરતા નથી; (કારણ કે) કાલ ભરતા શકરા વડે શું સાગર ચપળ બને કે ? પરંતુ જીવનને ક્રોધ ચઢયો. એક લાખ શ્રાવકોથી વ્યાસ બની તે રાજા પાસે ગયા. શ્રીસંધ અને ગુરુની રજા મેળવી તેમણે ઊંચે સ્વરે કહ્યું કે જ્યાં સુધી ઘણા ઘી વડે અત્યંત તૃપ્ત કરાયેલ અગ્નિમાંથી ઊઠતી વિશાળ જવાળાની જાળના જેવા વિકરાળ જપેાના સમુદાયા પૂર્વક આ માનવ (હું) ઊઠતા નથી ત્યાં સુધી લુચ્ચા (ભલે) ડિંડિમની ઘેાષણા કરે-પેાતાના ડંકા વગાડે, પ્રશંસા કરે, પોતાની જાતની પ્રસિદ્ધિ કરે, અને પૂજ્ય પ્રતિ અસાધારણ અવિનય કરે. બલમિત્ર રાજાએ કહ્યું ૨૦ કે હૈ સાધુ ! તું શું કહે છે ? ભુવને કહ્યું કે પેાતાને તાર્કિક માનતા એવા તારા ગુરુઓ ઘરમાં કૂદનારા હાઇ શ્વેતાંબરાને નિન્દ છે; તેથી અમે વાદ માટે તારી સભામાં આવ્યા છીએ. તેમને મારી સાથે અથડાવ. શ્રોતાઓને એક દિવસ કણકૌતુક ભલે થાય. તે ઉપરથી રાજાએ તેમને ખેલાવ્યા અને ચતુરંગ સભામાં વાદ કરાવ્યા. ભુવન મુનિરૂપ સિંહની તર્કરૂપ ચપેટા વડે તાડન પામેલા તેએ શિયાળાની જેમ શાંત બની ગયા. રાજા વગેરે (જતા)એ શ્વેતાંબર શાસનના જયધેાષ કર્યાં. (તેમનાં) ચૈત્યાને વિષે મહાત્સવા પ્રવાઁ. બૌદ્દો તેા હિમથી હણાયેલા (કરમાઈ ગયેલા) પદ્મવને જેવા બની ગયા. પ્રમાણેનું ) બૌદ્ધોનું અપમાન સાંભળીને ‘ ગુડશસ્ત્ર ' નગરથી વૃદ્ધર નામને મહાતાર્કિક બૌદ્ધાચાર્યે ‘ ભૃગુપુર ' આવ્યા. તેણે રાજાને કહ્યું કે
,
*
શ્વેતાંબરા
Jain Education International
For Private & Personal Use Only
૧૦
૧૫
૨૫
૩.
www.jainelibrary.org